રાજકોટ સિવિલ હોસ્પિટલ તેની સેવા અને અન્ય ઘટનાઓને લઇને છાશવારે વિવાદમાં આવી રહી છે. ત્યારે જયાં દૈનિક હજારો દર્દી ઉપયોગ કરે છે. તે ઇમરજન્સી વિભાગની…
View More સિવિલમાં ઇમરર્જન્સી લીફટ અધ્ધવચ્ચે અટકી, દર્દી-સગા ફસાયાCategory: રાજકોટ
સફાઇ કામદારોના પગારમાંથી પીએફના નામે મોટી ગોલમાલ
એજન્સી દર મહિને પગારમાંથી મોટી રકમ કાપી પરત ન કરતી હોવાની યુનિયનની ડે.કમિશનરને રજૂઆત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પદ્ધતીથી ફરજ બજાવતા સફાઇ કામદારોના પગાર માંથી પીએફ અને…
View More સફાઇ કામદારોના પગારમાંથી પીએફના નામે મોટી ગોલમાલસેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂક
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વિભાગય અધિકારીઓની બદલીઓ થઇ રહી છે. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત મનપાના સેક્રેટરીને પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે. ગત સ્ટેન્ડિંગમાં મનપાના…
View More સેક્રેટરી રૂપારેલિયાની ઇ.ચા.સહાયક કમિશનર તરીકે નિમણૂકરૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદ
ઇસ્કોન મંદિર પાછળની આવાસ યોજનામાં તંત્રની કાર્યવાહી રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના ટી.પી.09 એફ.પી.20/એ,શિવશક્તિ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ડેકોરા વેસ્ટ હિલની…
View More રૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદશાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધું
શાપર વેરાવળમાં રહેતાં યુવકને પિતાએ ‘તારે બે દીકરી છે, તું દારૂ પીવાનું મુકી દે’ તેમ કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રએ એસિડ…
View More શાપર-વેરાવળમાં પિતાએ દારૂની કૂટેવ મુકી દેવાનું કહેતા પુત્રએ એસિડ પીધુંહપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્ર
રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા અનેક આવાસ યોજનાઓ તૈયાર કરી લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ છે. પરંતુ શહેરના છેવાડે આવેલી આવાસ યોજનાઓમાં ભાડૂ આતો રહેવા હોવાની…
View More હપ્તો ન ભરનાર 14 આસામીઓના આવાસની ફાળવણી રદ કરતું તંત્રરાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ
અગાઉ મળેલી ધમકીના પગલે ચેકિંગ કામગીરી હાથ ધરાઈ’તી હાઇકોર્ટ સહિત જુદી જુદી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની વારંવાર મળતી ધમકીના પગલે આજે રાજકોટ સેશન્સ અને ફેમિલી…
View More રાજકોટ સેશન્સ અને ફેમિલી કોર્ટમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા સઘન ચેકિંગલોધિકા-સાંગણવા ગામના રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ
લોધીકા તાલુકાનો અતિ મહત્વનો રસ્તો ગણાતો લોધીકાથી સાંગણવાનો જે અત્યારે કમર તોડ રસ્તો કહેવાય છે હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય ત્યારે લોધિકા બસ સ્ટેન્ડથી…
View More લોધિકા-સાંગણવા ગામના રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓમ્યુ.કમિશનરનું ચેકિંગ, ટીપરવાન એજન્સીને 4000નો દંડ
શહેરીજનોની ફરિયાદોનું સમયસર નિરાકરણ ન આવતુ હોવાની ફરિયાદો ઉઠયા બાદ મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ લોકોના ફીડબેક માટેની એપ તૈયાર કરી છે. જેનો અભ્યાસ અને ફિડબેક ડાયરેક…
View More મ્યુ.કમિશનરનું ચેકિંગ, ટીપરવાન એજન્સીને 4000નો દંડશારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો
શહેરમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી આરોપી મોઈન ઈમ્તીયાઝ ધાનાણી (ઉ.વ.રર)એ લગ્ન કરવાનો ઈન્કાર કરી સ્પષ્ટ કહી દીધું હતું કે…
View More શારીરિક શોષણ થયા બાદ લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ, વિધર્મી શખ્સ ઝડપાયો