તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યભરના બઢતીયોગ્ય જ્યુડિશિયલ ઓફિસરોનું લિસ્ટ જાહેર કરાયા બાદ બઢતી પામેલા જજીસને પોસ્ટિંગ આપવા માટે ડિસ્ટ્રિક્ટ જજ અને સિવિલ જજ કેડરમાં મોટે…
View More રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજ સહિત 343 ન્યાયાધીશની બઢતી અને બદલીCategory: રાજકોટ
હાઇકોર્ટના A-4 પેપર અને નિયત કોમ્પ્યુટર ફોન્ટસના નિયમ સામે વકીલોનો વિરોધ: સોમવારે હડતાળનું એલાન
રાજકોટ સહિત રાજ્યભરની અદાલતોમાં વકીલો માટે એ ફોર સાઈઝનો કાગળ તેમજ કોમ્પ્યુટરમાં લોહીત ફોન્ટ તારીખ 1 ઓગસ્ટથી ફરજિયાત કરવામાં મામલે વકીલોની હાલમાં વિરોધનો વંટોળ ઉઠ્યો…
View More હાઇકોર્ટના A-4 પેપર અને નિયત કોમ્પ્યુટર ફોન્ટસના નિયમ સામે વકીલોનો વિરોધ: સોમવારે હડતાળનું એલાનએનેલોગ પનીર બંધ કરાવવા મનપાની ધોંસ, 50થી વધુ સ્થળે ચેકીંગ
કનૈયા ડેરીમાંથી વાસી મીઠાઇ, જલારામ ઘીમાંથી શંકાસ્પદ લાગતા ઘીનો નમૂનો લેવાયો : ખાણીપીણીના 78 ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ, 113 કિલો વાસી ખોરાકનો નાશ ગુજરાત રાજ્ય…
View More એનેલોગ પનીર બંધ કરાવવા મનપાની ધોંસ, 50થી વધુ સ્થળે ચેકીંગલાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યો
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા લાપાસરી ગામના કેશરીયા હનુમાનજી મંદિર સંન્યાસ આશ્રમમાં એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આશ્રમમાં સેવા-પૂજા કરતા…
View More લાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યોલોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવક
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાના વિવિધ સ્ટોલો અને પ્લોટસની હરાજીમાંથી જ તંત્રને 3 કરોડ જેવી માતબર રકમની આવક થઇ છે. મોટાભાગના સ્ટોલમાં અપસેટ પ્રાઇઝ કરતા…
View More લોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવકરેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયું
રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અરફાત અલ્તાફ નાગવદરીયા પોતાના પરિવાર સાથે…
View More રેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયુંઆજીડેમ ચોકડી પાસે પગારના નાણા માંગતા નેપાળી યુવાનનું ઢીમ ઢાળી દીધું
શહેરની ભાગોળે આવેલા આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક વિસ્તારમાં પગારના બાકી નાણાં માંગવાના મુદ્દે એક નેપાળી આધેડ ઉપર નિર્દયતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર…
View More આજીડેમ ચોકડી પાસે પગારના નાણા માંગતા નેપાળી યુવાનનું ઢીમ ઢાળી દીધુંવિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલા દડલી ગામેથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક આધેડ વયના પુરુષની અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના…
View More વિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યાRMCએ સિલ કરેલી એનેલોગ પનીરની ફેકટરી ફરી ધમધમવા લાગી!
દૂધના ફેટના બદલે વેજીટેબલ ફેટ(વનસ્પતિ તેલ/ઘી) કે પછી અન્ય પદાર્થની મિલાવટ કરીને બનાવવામા આવતુ એનેલોગ પનીર આરોગ્ય માટે નુકસાનકારક હોવાથી સરકારે તેના પર કડક…
View More RMCએ સિલ કરેલી એનેલોગ પનીરની ફેકટરી ફરી ધમધમવા લાગી!યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈ
રાજકોટ જિલ્લાના જસદણના એક યુવાનને જર્મનીની મહિલાને જીવનસંગીની બનાવવાનું સ્વપ્ન ભારે મોંઘું પડ્યું હતું.જર્મન નાગરિક તરીકેની ખોટી ઓળખ આપી ફેસબુક દ્વારા મિત્રતા કેળવી લગ્નની લાલચ…
View More યુવાન સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 36.31 લાખ પડાવનાર આફ્રિકન ગેંગ પકડાઈ