સોની બજારમાં મજૂરી કામના ઓઠા હેઠળ ઝેહાદી પ્રવૃત્તિ કરતાં ઝડપાયા હતા એટીએસની ટીમે ઓપરેશન કર્યુ હતું, બે વર્ષમાં જ સેશન્સ કોર્ટનો ચૂકાદો રાજકોટમાં સોની બજારમાં…
View More રાજકોટમાં અલકાયદાના 3 બંગાળી આતંકીઓને જન્મટીપની સજાCategory: રાજકોટ
માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોત
રાજકોટની ભાગોળે માખાવડ ગામે હોન્ડા લઇને નીકળેલા બે ટાબરીયાને અકસ્માત નડયો હતો જેમા એક ટાબરીયાનુ મોત થયુ હતુ આ મામલે પોલીસે ટાબરીયાને લાયસન્સ વિના સ્કુટર…
View More માખાવડ ગામે બાઇક લઇને નીકળેલા બે ટાબરિયાને અકસ્માત, એકનું મોતસસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યું
ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, ઇડર, અમદાવાદ અને જૂનાગઢમાં 42 કારની ડીલથી ફ્રોડ આચર્યુ આરોપી અગાઉ સ્કૂલ ટીચર હતો, બાદમાં કાર શો રૂમમાં નોકરી કરી અને દેણું…
View More સસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યુંએકલા ચલો રે…જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લ
છેલ્લા 3 વર્ષમાં ટિવંકલ રાવલે કાર લઈને સમગ્ર ગુજરાત,મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, મસૂરી, મનાલી, દહેરાદૂન સહિત 55,000થી વધુ કિ.મી.નો પ્રવાસ કર્યો છે ટિવંકલ રાવલને…
View More એકલા ચલો રે…જાતે કાર ચલાવી ભારત ભૂમિનું ભ્રમણ કરતી કાર ગર્લનવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગ
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી…
View More નવાગામમાં માર્કેટિંગના ગોડાઉનમાં ભીષણ આગબાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યા
રાજકોટ શહેરમા ચોમાસાનાં પ્રારંભથી જ ભાંગેલા રોડ-રસ્તા અને ખાડાના મામલે મહા ભારત ચાલી રહયુ છે. લોકોના ભારે આક્રોશ વચ્ચે મહાનગર પાલિકાના સતાધિશોની હાલ ‘એક સાંધે…
View More બાલાજી રોડ ઉપર ફરી ખાડા રોડ ચીરીને બહાર આવ્યાવિધાનસભા-69માં 75 કેચ ધ રેઈન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે
ગીરગંગા ટ્રસ્ટ સમગ્ર પ્રોજેકટને પૂર્ણ કરવા સહયોગ કરશે : શહીદ સુખદેવસિંહ આવાસ યોજનામાં પ્રથમ બોર કરાયો વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં પાણીની જરૂૂરિયાત ધ્યાને લઈ…
View More વિધાનસભા-69માં 75 કેચ ધ રેઈન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશેRSS શતાબ્દી વર્ષ, રાજકોટમાં 35 સ્થાનો પર ઉજવાશે વિજયાદશમી ઉત્સવ
સંઘના સ્વયંસેવકો બેન્ડ, કરાટે, યોગ, લાઠી દાવ, સાંધિક ગીત સહિતના સામૂહિક કાર્યક્રમ કરશે મરાઠી, બંગાળી, રાજસ્થાની સહિતના વિવિધ પ્રાંતના લોકોને પણ આમંત્રણ, નગરજનોને ઉમટી પડવા…
View More RSS શતાબ્દી વર્ષ, રાજકોટમાં 35 સ્થાનો પર ઉજવાશે વિજયાદશમી ઉત્સવનાસ્તો લેવા નીકળેલી હડમતિયાની ધો.10ની છાત્રાનું ટ્રેનની ઠોકરે મોત
પરિવારજનો શોધખોળ કરતાં હતાં ત્યારે બિલેશ્ર્વર ફાટક પાસેથી તેની લાશ મળી આવી લોધીકાના ચીભડા ગામે રહેતી અને હાલ રાજકોટ મોરબી હાઇવે પર હડમતીયા ગામે માસાના…
View More નાસ્તો લેવા નીકળેલી હડમતિયાની ધો.10ની છાત્રાનું ટ્રેનની ઠોકરે મોતનાણાવટી ચોક પાસે ફ્લેટમાં ઘૂસી દંપતીએ ફર્નિચરમાં તોડફોડ કરી
ફર્નિચરના કામ બાદ પૈસાથી અસંતોષ થતા ડુપ્લીકેટ ચાવી બનાવી દંપતીએ મોડીરાત્રે ફ્લેટમાં ઘૂસી ધમાલ મચાવી મૂળ બગસરાના અને હાલ નાણાવટી ચોક પાસે ટાઇટેનિયમ વન બિલ્ડીંગમાં…
View More નાણાવટી ચોક પાસે ફ્લેટમાં ઘૂસી દંપતીએ ફર્નિચરમાં તોડફોડ કરી