શહેરભરમાં અબજોરૂપિયાના ખર્ચે ડીઆઇ પાઇપ લાઇના નાખવાની કામગીરી પૂર્ણ થવામાં આવી છે. મુખ્ય લાઇનો હજૂ પણ જૂની હોવાના કારણે અનેક જગ્યાએ લાઇનો તૂટવાથી પાણી વિતરણ…
View More રૈયાધાર પાસે લાઇન તૂટતા 4 વોર્ડ તરસ્યા રહ્યાCategory: રાજકોટ
દૂધમાં ઓછુ ફેટ અને ઘીમાં તેલની મિલાવટ ખુલ્લી, નમૂના ફેઈલ
ફૂડ વિભાગે લેબ રિપોર્ટના આધારે પાંચ વેપારીઓ એજ્યુડિકેશન કાર્યવાહી હાથ ધરી મનપાના ફૂડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ શુધ્ધ ઘી અને દૂધના સેમપ્લનો રિપોર્ટ…
View More દૂધમાં ઓછુ ફેટ અને ઘીમાં તેલની મિલાવટ ખુલ્લી, નમૂના ફેઈલદિવાળીએ મોંઘી ભેટ-સોગાદો લેતા અધિકારીઓ પર ACB રાખશે નજર
ACB એ સરકારી કચેરીઓમાં ખાનગી વોચર્સ ગોઠવ્યા: ચાલુ માસમાં 8 લાંચિયા કર્મચારી અને અધિકારી પકડાયા દિવાળીના પર્વ દરમિયાન ભ્રષ્ટાચારીઓને કાબુમાં લેવા એન્ટી કરપ્શન બ્યુરો…
View More દિવાળીએ મોંઘી ભેટ-સોગાદો લેતા અધિકારીઓ પર ACB રાખશે નજરદિવાનપરાનું આગ દુર્ઘટનાગ્રસ્ત આખું બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો ધડાકો
ફાયરના સાધનો કે એનઓસી ન હતી, દિવાનપરામાં 20મી શેરીમાં પાંચ માળના બિલ્ડિંગને મંજૂરી કોણે આપી તપાસનો વિષય સોલાર પેનલ કવર કરવા ગેરકાયદેસર ડોમ બનાવ્યા હોવાનો…
View More દિવાનપરાનું આગ દુર્ઘટનાગ્રસ્ત આખું બિલ્ડિંગ ગેરકાયદેસર હોવાનો ધડાકોસોની બજારમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ભભૂકી, એક કારીગરનું મોત
અન્ય એક ગંભીર રીતે દાઝયો, ત્રણનો બચાવ, ફાયરબ્રિગેડે રાતભર જહેમત ઉઠાવી કાબુ મેળવ્યો બિલ્ડિંગની અગાસી ઉપર ગેરકાયદેસર બનાવેલ ડોમમાં સોની કામ કરતી વખતે બનેલો બનાવ…
View More સોની બજારમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ભભૂકી, એક કારીગરનું મોતTRP અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના ACBના ગુનામાં જામીન મંજૂર
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જામીન મુક્ત થયેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલ્કતના કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન…
View More TRP અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ સાગઠિયાના ACBના ગુનામાં જામીન મંજૂરપડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયું
રૂ. 180ના ચપલાના દારૂમાં પાણી મિક્સ કરી રૂ. 2500 માં પ્રીમિયમ દારૂ બનાવી વેચાણ કરાતું રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબજે, સૂત્રધાર ફરાર પડધરીના ખંભાળા ગામની…
View More પડધરીમાં પ્રીમિયમ બ્રાન્ડનો નકલી દારૂ વેચવાનુ કૌભાંડ ઝડપાયુંરાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પાણીની ચકાસણી
સ્વચ્છતા પખવાડિયું 2025 અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે સ્વચ્છ નીર થીમ પર પીવાના પાણીની સ્વચ્છતા અને જળ સ્ત્રોત નિરીક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું. આ વિશેષ…
View More રાજકોટ ડિવિઝનના રેલવે સ્ટેશનો પર પાણીની ચકાસણીજિ.પં. મૃતક કર્મચારીના પરિવારને ચૂકવશે એક લાખ સહાય
ચાલુ ફરજ દરમિયાન અવસાનની સહાયમાં 100 ટકાનો વધારો, સામાન્ય સભામાં ઠરાવ પસાર રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની સંભવિત આજે ઘેલા સોમનાથ ખાતે અંતિમ કહી શકાય…
View More જિ.પં. મૃતક કર્મચારીના પરિવારને ચૂકવશે એક લાખ સહાયમનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત ત્રણ RRR સેન્ટરનો શુભારંભ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.12/10/2025 થી 13/10/2025 દરમ્યાન વિકાસ સપ્તાહ અંતર્ગત કલા સ્થાપત્યનું સર્જન ભીત ચિત્રો સર્જન, રિડ્યુસ રી- યુઝ, રિસાયકલ સેન્ટર (RRR )ની સ્થાપના,…
View More મનપા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત ત્રણ RRR સેન્ટરનો શુભારંભ