કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા ન દેવાયા, હોટલ બહાર ચુસ્ત બંદોબસ્ત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં…
View More ‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણCategory: રાજકોટ
રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા
ટોળકીએ ‘ફાઇનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી વેપારીઓ પાસેથી 500 ડોલરનું રોકાણ કરાવી કરોડો ખંખેર્યા હતા રાજકોટમાં રહેતા વેપારી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂૂપિયા 26.66…
View More રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયારાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપ
ઝાડા-ઉલ્ટી અને તાવની બીમારી સબબ સારવાર માટે દાખલ કરાયેલા યુવકને બાટલો ચડાવતા હાથમાં સોઈ રહી ગઈ હોવાનો આરોપ; ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં ભીમરાવનગરમાં…
View More રાજકોટ પદ્મ કુંવરબા હોસ્પિટલમાં હાથમાં રહી ગયેલી સોઈના ઓપરેશન બાદ યુવકનું મોત; તબીબી બેદરકારીનો આરોપરાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુ
રાત્રે મિત્રો સાથે જવાહર રોડ પર ગેલેકસી હોટેલ પાસે ચા પીતા હતા ને છરીનો ઘા હૃદયની આરપાર કરી નાખ્યો બનાવ અકસ્માતમાં ખપાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ભીક્ષુકને હેરાન કરતા યુવાનનું રિક્ષાચાલકે ઢીમ ઢાળી દીધુરાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદ
રાજકોટ શહેર અને જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર નોંધણી અને ઇન્યુમરેશન ફોર્મ્સના ડિજિટાઈઝેશનની મહત્ત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક 100 ટકા પૂર્ણ થઈ છે. આ…
View More રાજકોટ જિલ્લામાં 2.50 લાખ મતદારોના નામ રદઈન્ડિગોએ ફરી રઝળાવ્યા, રાજકોટની 4 ફલાઈટ રદ
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે.…
View More ઈન્ડિગોએ ફરી રઝળાવ્યા, રાજકોટની 4 ફલાઈટ રદક્ધવેન્શન સેન્ટર માટે 45000 ચો.મી. જામીનની ફાળવણી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા ક્ધવેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે…
View More ક્ધવેન્શન સેન્ટર માટે 45000 ચો.મી. જામીનની ફાળવણીનાકરાવાડીના ખરાબામાં દબાણો ખડકાઇ ગયા, 18ને અપાઇ નોટિસ
રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના રેવન્યુ સરવે નંબર 222 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દબાણો ઊભા થઇ ગયા છે. આ રહેણાક અને વાણિજ્ય દબાણ રાજકોટ તાલુકા…
View More નાકરાવાડીના ખરાબામાં દબાણો ખડકાઇ ગયા, 18ને અપાઇ નોટિસકોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ શરૂ
ચૂંટણી પાછી ઠેલાવાની શકયતાના આધારે વર્તમાન શાસકો બજેટ મંજૂર કરશે, શહેરી વિકાસ મંત્રાલય પાસે માર્ગદર્શન મગાયું મહાનગરપાલિકાઓની ચૂંટણી પાછી ઠેલવવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જેના…
View More કોર્પોરેશનના વર્ષ 2026-27ના બજેટની તૈયારીઓ શરૂહડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત એન્જિનીયરિંગ એસોસિએશન હોલ ખાતે…
View More હડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ