સંભવત: છેલ્લું બોર્ડ હોવાથી વિરોધપક્ષે સળગતો મુદ્દો ઉઠાવ્યો, કાલે જોવાશે શક્તિ પ્રદર્શન મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આવતી કાલે મળનાર છે. સંભવત ચૂંટણી આચરસહિતાના કારણે જૂની…
View More મનપાનું કાલે બોર્ડ: ઇજનેર ફડાકા કાંડ ગુંજશેCategory: રાજકોટ
જંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂ
રાજકોટના જંગલેશ્વરમાં પૂર્વ મામલેદાર દ્રારા 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન દૂર કરવા 1358 આસામીઓને કલમ 61 મૂજબ છેલ્લી નોટિસનું આજે છેલ્લું હિયરીંગ હતુ.મિલકત ધારકોને…
View More જંગલેશ્ર્વરના દબાણકારોની છેલ્લી સુનાવણી, કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂઅશાંત ધારાનો મુદ્દો અંતે શાંત, મુદતમાં પાંચ વર્ષનો વધારો કરતી રાજ્ય સરકાર
રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદ્દત 13 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવામાં આવી હોવાનું પશ્ચિમ…
View More અશાંત ધારાનો મુદ્દો અંતે શાંત, મુદતમાં પાંચ વર્ષનો વધારો કરતી રાજ્ય સરકારમચ્છરજન્ય રોગચાળાની વિદાય: શરદી-ઉઘરસનો ઉપાડો
આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી હાથ ધરી ગંદકી સબબ 221 આસામીઓને ફટકારી નોટિસ મનપાના અરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરી હાથ…
View More મચ્છરજન્ય રોગચાળાની વિદાય: શરદી-ઉઘરસનો ઉપાડોપુનિતનગરમાં નવમા માળેથી નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોત
કોઠારીયાની એક સોસાયટીમાં રહેતાં કારખાનેદારનો 10 વર્ષનો પુત્ર પુનીતનગરમાં નવમા માળે દાદાના ઘરે ગ્રીલ પર લપસીયું ખાતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં…
View More પુનિતનગરમાં નવમા માળેથી નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોતRSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમન
ત્રણ દિવસ રાજકોટમાં શ્રેણીબધ્ધ વાર્તાલાપ કરશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતનું…
View More RSSના વડા ભાગવતનું રાજકોટમાં આગમનઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત
પોલીસ કોઈને હેરાન ન કરે મારા પરિવારે દેણું ભરી દીધું છે, મારી પત્ની અને દીકરીનું ધ્યાન રાખજો, મૃતક પાસેથી ચિઠ્ઠી મળી આવી ઓનલાઇન ગેમિંગને કારણે…
View More ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી જતાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાતપોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારો
વહેલી સવારે મોઢે બુકાની બાંધી નંબર વગરના બે સ્કૂટરમાં આવી કાંકરીચાળો કરી ગયા નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને અડપલું ભારે પડશે, શોધવા પોલીસની 8 ટીમો…
View More પોલીસ પણ અસુરક્ષિત?, બૂટલેગર પુત્રનો પોલીસ સ્ટેશન પર બોટલમારોપ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂૂપે સમીક્ષા બેઠક…
View More પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જેતપુરમાં, કલેક્ટરે સમીક્ષા બેઠક યોજીફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયા
રાજકોટ જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ દ્વારા લોકહિતને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા…
View More ફરિયાદ-સંકલનની બેઠકમાં રિ-સરવે, જર્જરિત મકાનો અને ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો રજૂ કરાયા