જામનગરના શખ્સ સામે નોંધાતો ગુનો, આરોપીએ લીધેલા 13.50 લાખમાંથી ફકત ચાર લાખ પરત આપ્યા નાનામવા મેઈન રોડ પર નેહરૂૂનગર સોસાયટીમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી કરશનભાઈ…
View More કૃષિ વિભાગના નિવૃત્ત કર્મી સાથે જમીનમાં રોકાણના નામે 9.50 લાખની ઠગાઇCategory: રાજકોટ
કેન્સરની બીમારીથી કંટાળી કારખાનેદાર યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
સ્યુસાઈડ નોટ લખી પોતાના જ કારખાનામાં ઝેર પી લેતાં સારવારમાં ખસેડાયો શહેરનાં સોરઠીયાવાડી વિસ્તારમાં રહેતા કારખાનેદાર યુવાને કેન્સરની બિમારીથી કંટાળી પરસાણાનગરમાં આવેલા પોતાના જ કારખાનામાં…
View More કેન્સરની બીમારીથી કંટાળી કારખાનેદાર યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુ
ફ્રોડના 17.70 લાખ જમા થતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ…
View More ઠક્કરબાપાનગરનાં શખ્સે પાંચ હજારના કમીશન માટે મિત્રને બેંક ખાતું ભાડે આપી દીધુપડધરીના ખાખરાબેલામાં તેલ ઢોળાવા મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાત
પરિણીતાના મોતથી માસૂમ પુત્રએ માતાની મમતા ગુમાવતા પરિવારમાં શોક પડધરીના ખાખરા બેલા ગામે તેલ ઢોળાવવા મુદ્દે પતિએ ઠપકો આપતા પરિણીતાને માઠુ લાગી આવ્યું હતું જેથી…
View More પડધરીના ખાખરાબેલામાં તેલ ઢોળાવા મુદ્દે પતિએ ઠપકો આપતા પત્નીનો ઝેર પી આપઘાતપરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં કામ કરતા યુવાન પર મારબલ પડતા મોત: એકને ઇજા
શહેરમાં પરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં મારબલનું કામ કરતી વખતે પથ્થર પડતા બે યુવાનને ઇજા પહોંચી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું મોત નીપજ્યું હતું. યુવાનના…
View More પરસાણા ચોકમાં કોમ્પ્લેક્ષમાં કામ કરતા યુવાન પર મારબલ પડતા મોત: એકને ઇજાછોટુનગર પાસે બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત: ત્રણ યુવકને ઈજા
ઈસ્ત્રી કામ કરી દુકાનેથી ઘરે પરત ફરતા યુવાન અને ફાયર સેફ્ટીનું કામ જોવા ગયેલા બંને ભાગીદારને સારવારમાં ખસેડાયા શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ…
View More છોટુનગર પાસે બાઈક અને સ્કૂટર વચ્ચે અકસ્માત: ત્રણ યુવકને ઈજામોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયા
રાજકોટ શહેરમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનીટીમે દરોડો પાડી નામચીન બુટલેગર હર્ષદ મહાજન સહિત 7 શખસોને જુગાર રમતા…
View More મોરબી રોડ પર વેલનાથપરામાંથી નામચીન હર્ષદ મહાજન સહિત સાત શખ્સો જુગાર રમતા ઝડપાયાચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટ
શહેરની શ્રી અમૃત કેડીટ કો.-ઓપ.સોસાયટીમાંથી લીધેલી લોનની રકમ ચૂકવવા આપેલા રૂૂા.1,20,88,718 ના છ ચેક રીટેન થવાના પાંચ કેસમા એક જ પરિવારના ત્રણ મહિલા સહિત છ…
View More ચેક રિટર્ન કેસમાં એક જ પરિવારના છ સભ્યોએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી કોર્ટપાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇ
એક જ પરિવારના 11 સભ્યો અને રાજકોટના બે શખ્સ સહિત 13 સામે કાર્યવાહી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામે વર્ષ 1974-75માં જિલ્લા કલેક્ટર દ્વારા સાંથણીમાં…
View More પાળની નવી જમીન વેચાણ રાખનાર રાજકોટના વેપારી સાથે 4 કરોડની ઠગાઇહિટ એન્ડ રન : મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું અકસ્માતમાં મોત
શહેરનાં સામાકાંઠે પેડક રોડ પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. જેમાં મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું મોત નિપજ્યું હતું. યુવાન રાત્રે ચાલીને…
View More હિટ એન્ડ રન : મુંબઈથી ભાઈને મળવા આવેલા નેપાળી યુવાનનું અકસ્માતમાં મોત