રાજકોટમાં શ્રી બ્રહ્મદેવ સમાજ – ગુજરાત દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC ) ના પ્રસ્તાવિત નવા કાયદા સામે વિરોધ નોંધાવી, તેની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવાની માંગ…
View More નવા UGC કાયદાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાયની ભીતિ: બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદનCategory: રાજકોટ
મનહરપુરમાં નવનિર્મિત લાઇબ્રેરીનું કાલે પ્રમુખ ડો.માધવ દવેના હસ્તે લોકાર્પણ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ…
View More મનહરપુરમાં નવનિર્મિત લાઇબ્રેરીનું કાલે પ્રમુખ ડો.માધવ દવેના હસ્તે લોકાર્પણસિવિલ હોસ્પિટલમાં ગબડી પડેલા પ્રૌઢનું સારવારમાં મોત
જંગલેશ્ર્વરમાં ગરમ પાણીની તપેલી માથે પડતા બાળકી દાઝી શહેરના કાલાવડ રોડ પર રહેતા પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં બિમારીની સારવાર માટે આવ્યા હતા. દરમિયાન ચાર દિવસ પહેલા…
View More સિવિલ હોસ્પિટલમાં ગબડી પડેલા પ્રૌઢનું સારવારમાં મોતમોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવાનનું મોત: આપઘાતની શંકા
મુળ ધ્રાંગધ્રાનો યુવાન રાજકોટમાં રહી મજૂરી કરતો’તો શહેરની ભાગોળે મોરબી રોડ પર રાજલક્ષ્મી સોસાયટી ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા યુવાનનુ મોત નીપજ્યુ હતું. મૃતક…
View More મોરબી રોડ પર ટ્રેન અડફેટે યુવાનનું મોત: આપઘાતની શંકાડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગ
ગંદકી અને મચ્છર ઉત્પતી સબબ 162 આસામીઓને ફટકારાઇ નોટિસ આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તમામ…
View More ડેન્ગ્યુના કેસ વધતા 609 ઘરોમાં મનપા દ્વારા ફોગીંગશહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશ
મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે મનપા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.30ને શુક્રવારના રોજ મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે મનપાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાના…
View More શહેરના તમામ કતલખાના શુક્રવારે બંધ રાખવા આદેશબે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો’તો દુખાવો સહન ન થતા યુવતીનો આપઘાત
રૈયાધાર ઇન્દિરાનગરનો બનાવ: ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ શહેરના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી યુવતીએ બે વર્ષ પહેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનો…
View More બે વર્ષ પહેલાં બિલ્ડિંગ ઉપરથી કૂદકો માર્યો’તો દુખાવો સહન ન થતા યુવતીનો આપઘાતડિજિટલ એરેસ્ટના 1 કરોડ સગેવગે કરનાર હરિયાણાના બેંક કર્મચારી સહિત બેની ધરપકડ
નિવૃત્ત શિક્ષક દંપતીની 20 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર વધુ બે પકડાતા કુલ ધરપકડનો આંક 16 થયો રાજકોટમાં જુના એરપોર્ટ રોડ પર…
View More ડિજિટલ એરેસ્ટના 1 કરોડ સગેવગે કરનાર હરિયાણાના બેંક કર્મચારી સહિત બેની ધરપકડમહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના પારેવડી ચોક નજીક આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા બીએસએનએલના હેલ્પરે ગળાાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.પોલીસ તપાસમાં ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ ખુલવા…
View More મહાત્મા ગાંધી પ્લોટમાં BSNLના હેલ્પરનો ગળાફાંસો ખાઇ આપઘાતનાનામવા લક્ષ્મણ ટાઉનશીપમાં બીમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાત
શહેરના નાનામવા વિસ્તારમાં આવેલી લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા આધેડે બિમારીથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. જાણવા…
View More નાનામવા લક્ષ્મણ ટાઉનશીપમાં બીમારીથી કંટાળી આધેડનો જાત જલાવી આપઘાત