રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ (સ્પેશિયલ કોર્ટ) 9 માં એડી. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા આ મહતવ્નો ચુકાદો તા. 23/01/2026 ના રોજ આપવામાં આવેલ. આમ અરજદાર જીતેન્દ્ર…
View More અકસ્માતમાં 90 ટકા દિવ્યાંગતા પામનાર યુવકને 1.03 કરોડનું વળતર ચૂકવવા આદેશCategory: રાજકોટ
વોર્ડ નં.9માં કોંગ્રેસના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના હસ્તે વોર્ડ 9 માં જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વોર્ડ નં. 9 ના નાગરિકો સાથે…
View More વોર્ડ નં.9માં કોંગ્રેસના જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભપિતરાઇ ભાઇના સમાધાનમાં વચ્ચે પડેલા યુવાનના હાથ બાંધી આઠથી 10 શખ્સોએ માર માર્યો
શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાનના હાથ બાંધી રાજનગર ચોકથી નાના મવા સર્કલ પાસે આવેલી મારવાડી બિલ્ડીંગની સામે આવેલી શેરીમાં લઈ જઈશ…
View More પિતરાઇ ભાઇના સમાધાનમાં વચ્ચે પડેલા યુવાનના હાથ બાંધી આઠથી 10 શખ્સોએ માર માર્યોમુંબઇથી રાજકોટ સસરાના ઘરે આવેલા પ્રૌઢનું બાથરૂમમાં હાર્ટએટેક આવતા મોત
રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી વધુ બે વ્યકિતના મોત નીપજયાની ઘટના સામે આવી છે. મુંબઇમાં બોરીવલી વિસ્તારમાં રહેતા સમીરભાઇ ગોકળદાસભાઇ સંપટ (ઉ.વ.57) પત્ની મોસમીબેન સાથે ત્રણ દિવસ…
View More મુંબઇથી રાજકોટ સસરાના ઘરે આવેલા પ્રૌઢનું બાથરૂમમાં હાર્ટએટેક આવતા મોતતમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયા
મનપાના બજેટ પહેલાં વિપક્ષી નેતાએ બજેટમાં સમાવેશ થાય તેવા 19 મુદ્દાઓ રજૂ કર્યા મહાનગરપાલિકાના બજેટ પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાએ વિકાસના કામોની યાદી નવું બજેટ 2026-27…
View More તમામ વિસ્તારોનો વિકાસ થાય એવું બજેટ બનાવો: સાગઠિયાસર્કલો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર 10 એજન્સીને નોટિસ
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ…
View More સર્કલો પર ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર 10 એજન્સીને નોટિસકોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક
ગુજરાત શિક્ષણવિદ્ધોની માગણીઓ હવે રાષ્ટ્રીય ફલક પર મૂકાશે : હેમાંગ રાવલ અંબાજી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય મહાધિવેશન દરમિયાન કોચિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ…
View More કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂકમવડી ખાતે શનિવારથી દીપકભાઇની પ્રશ્ર્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિ
જ્યાં જીવનને સરળ બનાવવાના હેતુથી ઊભી કરેલી આધુનિક જીવનશૈલી જ જીવનને વધારે જટિલ બનાવી રહી છે, જ્યાં પુણ્યને બદલે પૈસા કમાવાની પ્રાયોરીટી વધુ છે, સહકારનું…
View More મવડી ખાતે શનિવારથી દીપકભાઇની પ્રશ્ર્નોત્તરી સત્સંગ અને જ્ઞાનવિધિરાજકોટ એરપોર્ટ ઉપર પાયલોટ્સને ટ્રેનિંગ
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા પાયલોટને તૈયાર કરી રહ્યું છે. અહીં ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ હોવાથી પાઇલોટ્સને ફ્લાઈટ લેન્ડિંગની તાલીમ આપવામાં આવે છે. જેથી અહીં દૈનિક 10…
View More રાજકોટ એરપોર્ટ ઉપર પાયલોટ્સને ટ્રેનિંગકાર ભાડે લઈ ગયા બાદ પરત ન કરી વેપારી મહિલા સાથે બે શખ્સોની ઠગાઈ
ગુરૂૂજીનગર આવાસ ક્વાર્ટરમાં રહેતી વેપારી મહિલા પાસેથી તેમની કાર એક દિવસ ભાડે લઈ જવાનું કહી લઈ ગયા બાદ પરત ન આપી પાડોશી શખ્સ સહિત બે…
View More કાર ભાડે લઈ ગયા બાદ પરત ન કરી વેપારી મહિલા સાથે બે શખ્સોની ઠગાઈ