મંજૂરી વગર મંડપ નાખનાર વેપારીઓ ઝપટે ચડ્યા, 47ને રૂા.3.57 લાખનો દંડ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક સપ્તાહ દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની…

View More મંજૂરી વગર મંડપ નાખનાર વેપારીઓ ઝપટે ચડ્યા, 47ને રૂા.3.57 લાખનો દંડ

રેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યો

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલવે સુરક્ષા દળ (RPF) એ ફેબ્રુઆરી મહિનામાં વિવિધ અભિયાનો હેઠળ મુસાફરોની સુરક્ષા, સહાયતા અને રેલવે સંપત્તિના રક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત…

View More રેલવે પોલીસે 2.35 લાખનો ગુમ થયેલ સામાન પરત આપ્યો

લોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસો

ત્રણ પાર્કિંગ માટે મોદી સ્કૂલે અને સ્વામિનારાયણ ગુરુકુળે ભરેલા ટેન્ડર રદ, અધિકારીઓને ટેન્ડર નહીં સ્વીકારવા તાકીદ મહાનગરપાલિકા દ્વારા અમુક કામોમાં આડકતરી રીતે પ્રાઇવેટ કંપનીઓ અને…

View More લોકોના પાર્કિંગ સ્થળો પચાવી પાડવાનો ખાનગી સ્કૂલોનો કારસો

બાર કાઉન્સિલની ચૂંટણી વકીલો માટે લડે છે જીતુભાઇ પારેખ

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સામાન્ય ચુંટલી – 2026 ના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ સને-1999 થી વકીલાતના કાર્યક્ષેત્રમાં રાજકોટ ખાતે સક્રિય થયેલ છે, પોતાના એલએલ.બી.…

View More બાર કાઉન્સિલની ચૂંટણી વકીલો માટે લડે છે જીતુભાઇ પારેખ

108નું બિરૂદ મેળવનાર સી.એચ.પટેલને વકીલોનું જબરૂ સમર્થન

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુટણીમાં રાજકોટ માથી ઉમેદવારી નોધાવનાર સુવિખ્યાત ધારાશાસ્ત્રી સી.એચ. પટેલ (ચંદ્રેશભાઈ હરસુખભાઈ પટેલ) ને રાજકોટ અને સોરાષ્ટ્રમાં પ્રચાર દરમિયાન ઠેર ઠેર પ્રચંડ…

View More 108નું બિરૂદ મેળવનાર સી.એચ.પટેલને વકીલોનું જબરૂ સમર્થન

બાર કાઉન્સિલના જાયન્ટ કિલર દિલીપ પટેલનું આજે શક્તિ પ્રદર્શન

આજે સાંજે નાગર બોર્ડિંગમાં વિશ્ર્વાસ સંમેલન યોજી દિલીપ પટેલ શક્તિ પ્રદર્શન કરનાર છે. બાર કાઉન્સિલની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં જાગૃત અને વકીલોના પોતિકા ઉમેદવાર દિલીપ પટેલ…

View More બાર કાઉન્સિલના જાયન્ટ કિલર દિલીપ પટેલનું આજે શક્તિ પ્રદર્શન

પત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો

શહેરના મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતા વિજય રમેશભાઈ મજેઠીયા નામના કોળી યુવાન પર પાડોશમાં રહેતા મહેશ,નયન મહેશ,પરેશ મહેશ,સાહિલ ભરવાડ અને…

View More પત્ની અને માતાને કલર ઉડાડી ગાળો આપતા શખ્સોને ટપારતા યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો

RTOના ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરતા વેપારીના રૂા. 10.87 લાખ ઉપડી ગયા

  શહેરના હરિહર સોસાયટીમાં રહેતા અને સ્પોટ્સના સાધનો વેચતા વેપારીને આરટીઓના ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ વેપારીના ખાતા માંથી રૂૂ.10.87 લાખ ઉપડી જતા આ…

View More RTOના ચલણની APK ફાઈલ ડાઉનલોડ કરતા વેપારીના રૂા. 10.87 લાખ ઉપડી ગયા

પુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધા

રાજકોટ શહેરમાં તાલુકા વિસ્તારમાં આવેલા પુનિતનગરમાં રહેતી 40 વર્ષીય મહિલા સાથે તેમના જ જ્ઞાતિના શખ્સે મૈત્રી કરાર કરી અને બાદમાં તેની પાસેથી અલગ અલગ સમયે…

View More પુનિતનગરની મહિલા સાથે મૈત્રી કરાર કરી આરોપીએ 10.70 લાખ પડાવી લીધા

મવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

શહેરના મવડી પ્લોટ અને ભાવનગર હાઇવે ઉપર કાળીપાટ પાસેથી પીસીબીએ બે દરોડામાં રૂૂ.1.77 લાખનો વિદેશી દારૂૂ ઝડપી લઇ રૂૂ.9.17 લાખના મુદ્દામાંલા સાથે ત્રણ શખ્સોની ધરપકડ…

View More મવડી પ્લોટ અને કાળીપાટ પાસેથી 1.77 લાખના દારૂ સાથે 3 ઝડપાયા