પેડલરની પૂછપરછમાં પ્રથમ વખત હાઈબ્રીડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય કનેકશન ખુલે તેવી શકયતા રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે જે.કે.ચોક પુષ્કરધામ રોડ ઉપરથી એસઓજીની ટીમે રૂૂ.2.42 લાખના 69.380…
View More રાજકોટમાં પકડાયેલ પેડલરના ઘરમાંથી 10 લાખનો ગાંજો મળ્યોCategory: રાજકોટ
મેટોડાની ખાનગી કંપનીના મેનેજર સાથે ટાસ્ક પૂરા કરવાના નામે 41 લાખની ઠગાઈ
રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી નજીક વાજડી ગામે રહેતા મૂળ રાજસ્થાનના યુવાનને ઓનુલાઈન ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ રૂૂા.41 લાખની છેતરપિંડી…
View More મેટોડાની ખાનગી કંપનીના મેનેજર સાથે ટાસ્ક પૂરા કરવાના નામે 41 લાખની ઠગાઈરૂડાની 6 આવાસ યોજનામાં ચેકિંગ હપ્તા ન ભરનાર 9નાં આવાસ રદ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નીચે મુજબની સાઇટ ખાતે ફાળવેલ આવાસો પૈકી નીચેની યાદી મુજબના આવાસધારકો દ્રારા રૂૂડાનાં હપ્તા પેટે…
View More રૂડાની 6 આવાસ યોજનામાં ચેકિંગ હપ્તા ન ભરનાર 9નાં આવાસ રદરીંગ રોડ-2ના ફેઈઝ-2માં 186 કરોડના ખર્ચે ફોરલેનને મંજૂરી
રૂડાની બોર્ડ બેઠકમાં ફેઈઝ-5નાં કામો ઉપરાંત અનેક ડી.પી.રોડને મંજૂરી અપાઈ રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠક ગઈકાલે યોજાયેલ જેમાં પ્રથમ નાણાકીય વર્ષ 2026-27 માટે…
View More રીંગ રોડ-2ના ફેઈઝ-2માં 186 કરોડના ખર્ચે ફોરલેનને મંજૂરીકોર્પોરેટરો દ્વારા અપાતો મરણનો દાખલો હવે આરોગ્ય કેન્દ્રમાં મળશે
દાખલો નજીકના ફાયર સ્ટેશનમાં આપવાથી અંતિમવિધિની મંજુરી મળશે મહાનગરપાલિકામાં ચુંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હાલ કોર્પોરેટર પાસે હવે દાખલા કાઢવાની સત્તા રહી નથી આથી વહીવટદાર…
View More કોર્પોરેટરો દ્વારા અપાતો મરણનો દાખલો હવે આરોગ્ય કેન્દ્રમાં મળશેવોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળી
કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વધુ એક વોર્ડમાં (વોર્ડ નં 6 ) જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…
View More વોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળીટીપરવાન ડ્રાઈવરની ઈમાનદારી સોનાની બે કડી માલિકને પરત કરી
રાજકોટ મહાનગરપાલિકાના તારીખ-18/03/2026 ના રોજ વોર્ડ-14ના ગોપાલનગર વિસ્તારની ડોર ટૂ ડોર કલેક્શન અંગેની કામગીરી દરમિયાન ગાર્બેજ કલેક્શન વાહન (GJ 06BX-6741)માં ગોપાલનગરમાંથી એક શહેરીજન દ્વારા સોનાની…
View More ટીપરવાન ડ્રાઈવરની ઈમાનદારી સોનાની બે કડી માલિકને પરત કરીહાઈબ્રિડ ગાંજાની ખેપ મારતા શેરબ્રોકર ઝડપાયો
રાજકોટમાંથી પ્રથમ વખત 2.42 લાખનો હાઈબ્રિડ ગાંજો ઝડપાતા ચકચાર, આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલવાની શક્યતા રાજકોટમાં પ્રથમ વખત એસઓજીની ટીમે હાઈબ્રીડ ગાંજો ઝડપી પડ્યો છે. જે.કે.ચોક પુષ્કરધામ…
View More હાઈબ્રિડ ગાંજાની ખેપ મારતા શેરબ્રોકર ઝડપાયોપડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળ
ત્રણ દિવસનો રજા રિપોર્ટ ગણવા આંગણવાડી કર્મચારી સંગઠનની માગણી આંગણવાડી વર્કર અને હેલ્પરોની લાંબા સમયની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આજથી તા.20 સુધી કામગીરીથી અળગા…
View More પડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળસ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાલથી બ્રહ્મ મહોત્સવનું આયોજન
ચૈત્રી નવરાત્રિ દરમિયાન જપ, તપ સહિતના કાર્યક્રમો યોજાશે: વિવિધ વિસ્તારોમાં હિંડોળા ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9, તારીખ…
View More સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાલથી બ્રહ્મ મહોત્સવનું આયોજન