શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…
View More વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયાCategory: રાજકોટ
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યા
રાજકોટના નામચીન મની પ્લસ શરાફી સહકારી મંડળીના સંચાલક અલ્પેશ ડોંગા આણી ટોળકીએ પડધરી તાલુકાના સરપદડ ગામે રહેતા વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવી છેતરપિંડી આચરી કરોડો રૂૂપિયા…
View More કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકીએ પડધરીના યુવાન પાસે બળજબરીથી 1 કરોડ પડાવ્યાધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરી
રાજકોટ જીલ્લામાં છેલ્લા 1 મહિનાથી ચડ્ડીબનીયાન ધારી ટોળકીએ આંતક મચાવ્યો છે. લોધિકાના રાવકી તેમજ શાપરમાં કારખાનાને નિશાન બનાવ્યા બાદ ધોરાજીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક…
View More ધોરાજીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી, 5 કારખાનામાં 66 હજારની ચોરીનવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડો
રાજકોટના ઉદ્યોગકારોને લગતા વિવિધ મહત્વપૂર્ણ પ્રશ્નો અને માંગણીઓ અંગે રાજકોટ દક્ષિણ ઝોનના ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાના નેતૃત્વમાં ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ…
View More નવી ઔદ્યોગિક નીતિનો પરિપત્ર તાકીદે બહાર પાડોગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂ
નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. 18 હજાર એકર જમીન…
View More ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવેને જોડતા બાયપાસ માટે નોટિસો આપવાનું શરૂરાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોત
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં એઇમ્સ હોસ્પિટલમાંથી…
View More રાજકોટમાં વાહન ચાલકો બેફામ: હિટ એન્ડ રનની બે ઘટનામાં બેના મોતAAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનો
રાજકોટ આમ આદમી પાર્ટી (AAP)ના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા અને ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસની ફરજમાં રૂૂકાવટનો ગુનો ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયો છે. જામનગર…
View More AAP નેતા પદમીનીબા વાળા સહિત 4 સામે પોલીસ ફરજમાં રૂકાવટનો ગુનોબામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ગુજરાતમાં ગેરકાયદેસર દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ડીજીપી જી.એસ. મલિકની સૂચનાના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ ને મોટી સફળતા સાંપડી છે. સ્ટેટ…
View More બામણબોર પાસે એસએમસીનો દરોડો, 86.63 લાખનો દારૂ-બિયર ઝડપાયોજિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ-રસ્તાના મુદ્દે સભ્યોની તડાપીટ
રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી. સભા દરમિયાન સદસ્યો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા…
View More જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રોડ-રસ્તાના મુદ્દે સભ્યોની તડાપીટમનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચના
રાજકોટ મહાનગરપાલિકા આઇસીડીએસ વિભાગદ્વારા આંગણવાડી કાર્યકર/હેલ્પરની ભરતી માટે ઓનલાઈન અરજી કરતા તમામ અરજદારોને અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. અપીલ સુનાવણી…
View More મનપા દ્વારા આંગણવાડી કાર્યકર, હેલ્પરની ભરતી પ્રક્રિયા અંગે અગત્યની સૂચના