શહેરની ભાગોળે આવેલા વાજડી ગામે રહેતા યુવકને પિતાએ મિત્રો સાથે રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનુ કહેતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડા…
View More વાજડીમાં પિતાએ રખડવાની ના પાડી સમયસર ઘરે આવવાનું કહેતા પુત્રએ ફિનાઇલ પી લીધુCategory: રાજકોટ
સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યા
ટાબરિયાઓએ રવિવારે ગામ ગાંડુ કર્યું, કોન્સ્ટેબલથી માંડી કલેકટર સુધીના આખો દિવસ ધંધે લાગ્યા પાકિસ્તાની કેદી કાવડિયા ન હોવાથી રેલવે સ્ટેશનેથી જ ઝડપાયો, અન્ય સાત લીંબડી-વિરમગામથી…
View More સંરક્ષણ ગૃહમાં 3 બાળ આરોપીએ ગ્રીલ તોડી અને 11 ભાગી છૂટ્યારાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુ:ખદ અવસાન, ભાજપ પરિવારમાં શોક
80 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા, સ્મશાનયાત્રામાં વિશાળ હાજરી રાજકોટના પૂર્વ મેયર અને ભાજપના સિનિયર નેતા જનકભાઈ કોટકનું 80 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના…
View More રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું દુ:ખદ અવસાન, ભાજપ પરિવારમાં શોકજિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડ
રાજકોટ જીલ્લામાં ભીમઅગિયારસ પૂર્વે ગ્રામ્ય પોલીસે જીલ્લાના અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના મોટા દરોડા પાડીને પોલીસે કુલ 35 જેટલા પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન…
View More જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડરાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડી
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદભાઈ બોરીયા ગોંડલમાં ’પી.એમ. આંગડિયા પેઢી’ નામે વ્યવસાય ચલાવે છે. તેમની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ છેલ્લા 14 વર્ષથી…
View More રાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડીધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
બે કર્મચારીઓએ માલ ચોરી રાજકોટના શખ્સને વેંચી દીધો હતો, ત્રણેય ઝડપાયા શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી…
View More ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોરાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડા
પડધરી, જસદણ અને વીંછિયા પંથકમાંથી 2 જેસીબી, 3 ડમ્પર અને 200 ટન પથ્થર સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતી પ્રવૃત્તિઓ…
View More રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડાનસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી
શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધીસાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો
મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ…
View More સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયોસાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદઘાટન, ખુલ્લી જીપમાં લોકોનું જીલ્યું અભિવાદન, નવા શાસકોનું પ્રથમ સોપાન, જૂના અમુક ગેરહાજર રાજકોટ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં આજે વધુ એક…
View More સાંઢિયા પુલનું અંતે લોકાર્પણ, હજારો વાહનચાલકોને રાહત