SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસની ઉંઘ ઉડી, જેતપુર અને પડધરીના દરોડામાં 6 શખ્સોની ધરપકડ, 7 ફરાર રાજકોટ જિલ્લાઓમાં ગેરકાયદેસર દારૂૂને હેરાફેરી કરતા તત્વો ઉપર પોલીસે…
View More રાજકોટ જિલ્લામાં ચાર સ્થળેથી રૂા.18.53 લાખનો દારૂ ઝડપાયોCategory: રાજકોટ
રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાની સીઝન શરૂ થતા જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી કાળના ખપરમાં હોમાણી છે. જેમાં લોધીકાના ચીભડા ગામે ત્રણ…
View More રાજકોટ પંથકમાં જીવલેણ રોગચાળો માસૂમ બાળા સહિત બેને ભરખી ગયોશાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર
શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…
View More શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુરરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારોકોઠી કમ્પાઉન્ડમાં રેલવે અધિકારીની કારે અકસ્માત સજર્યો : બુલેટ ચાલક ગંભીર
શહેરના હોસ્પિટલ ચોક નજીક આવેલા કોઠી કંપાઉન્ડમાં રેલવે અધિકારીની કારના ચાલકે ડબલ સવારી બુલેટને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટ ચાલકને પગમાં ગંભીર ઈજા…
View More કોઠી કમ્પાઉન્ડમાં રેલવે અધિકારીની કારે અકસ્માત સજર્યો : બુલેટ ચાલક ગંભીરરાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધા
ચોમાસામાં સૌથી વધુ ડ્રેનેજ ચોકઅપની સમસ્યા હોય સ્થાનિક કક્ષાએ જ ઝડપથી નિવારણ આવે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રાજકોટ મહાનગરપાલિકા હવે શહેરના નાગરિકો અગાઉના કોલ સેન્ટરના નંબરો…
View More રાજકોટમાં ચોમાસામાં વોર્ડવાઇઝ સંપર્ક નંબરની નવી સુવિધારાજકોટ જંકશન પર રેપીડો બુકીંગ પોઇન્ટ શરૂ
સવારે 6થી રાત્રીના 2 વાગ્યા સુધી પરિસરમાંથી જ બાઇક, રિક્ષા અને ટેકસી બુક કરાવી શકાશે મુસાફરોને સ્ટેશનથી તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત, સુવિધાજનક અને કિફાયતી…
View More રાજકોટ જંકશન પર રેપીડો બુકીંગ પોઇન્ટ શરૂNEET-UGના પરીક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ લાગુ
શહેરમાં આવતીકાલે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની મહત્વની NEET-UG – 2026 પરીક્ષા ને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા…
View More NEET-UGના પરીક્ષા કેન્દ્રો આસપાસ 144ની કલમ લાગુરાજકોટમાં 12 સેન્ટરમાં 5330 છાત્રો આપશે નીટની પરીક્ષા, કેન્દ્રીય ટીમના ધામા
આવતીકાલે રાજકોટ શહેરમાં યોજાનારી રી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ 12 સેન્ટરો ખાતે આ પરીક્ષાનું…
View More રાજકોટમાં 12 સેન્ટરમાં 5330 છાત્રો આપશે નીટની પરીક્ષા, કેન્દ્રીય ટીમના ધામાસામાકાંઠે મોર્ડન પંજાબી-ચાઇનીઝ રેસ્ટો. અને માધાપર ચોકડીએ સોમનાથ બેકરી સીલ
મોડર્ન રેસ્ટોરન્ટમાં કેન્સર થાય તેવો ઘાતક ફૂડ કલર વપરાતો હતો; વાસી ગ્રેવી, ફૂગવાળી ડુંગળી, મન્ચ્યુરન, નુડલ્સ, બાફીને રાખેલા ગંધાતા બટેટા-શાકભાજી સહિત 155 કિલોથી વધુ સામગ્રીનો…
View More સામાકાંઠે મોર્ડન પંજાબી-ચાઇનીઝ રેસ્ટો. અને માધાપર ચોકડીએ સોમનાથ બેકરી સીલ