રાજકોટ શહેરના ગંગોત્રી પાર્ક વિસ્તારમાં રહેતા અને અગાઉ સુરેન્દ્રનગરમાં ઓટોમોબાઈલનો ધંધો ચલાવી નિવૃત્ત જીવન વિતાવતા 72 વર્ષીય વયોવૃદ્ધ ચીમનલાલ નારણભાઈ પટેલ અને તેમના પત્ની અલ્કાબેન…
View More વૃધ્ધ દંપતી સાથે દુબઇના વિઝાની લાલચે રૂા. 17.58 લાખની ઠગાઈCategory: રાજકોટ
હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
રાજકોટમાં આધેડ અને વૃધ્ધ, જસદણના ભંડારિયામાં આધેડનું હાર્ટએટેકથી મોત રાજકોટ પંથકમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં…
View More હૃદયરોગનો હુમલો : વધુ ત્રણ જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ14 વર્ષની સગીરા પર પાડોશી શખ્સનું પત્નીની નજર સામે દુષ્કર્મ
રાજકોટ શહેરના જામનગર રોડ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં પાડોશમાં જ રહેતા એક નેપાળી…
View More 14 વર્ષની સગીરા પર પાડોશી શખ્સનું પત્નીની નજર સામે દુષ્કર્મરજવાડીના વન ડે દાંડિયામાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓમાં ડખ્ખો : યુવક પર પાઇપ વડે હુમલો
શહેરમાં વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં રજવાડીના વન ડે દાંડિયા રાસમાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓ વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ચાર શખ્સોએ સ્લમ કવાર્ટરના યુવકને ગ્રાઉન્ડ…
View More રજવાડીના વન ડે દાંડિયામાં પગ અડી જવા મુદ્દે ખેલૈયાઓમાં ડખ્ખો : યુવક પર પાઇપ વડે હુમલોઈમિટેશનના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી 3 કરોડની છેતરપિંડી
ઇમીટેશન ધંધામાં માસિક 10 થી 15 ટકા જેટલા ઊંચા નફાની લાલચ આપી જસદણના સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરતા એક વેપારી સાથે રૂૂ. 3.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી…
View More ઈમિટેશનના ધંધામાં ઉંચા વળતરની લાલચ આપી 3 કરોડની છેતરપિંડીરાજકોટ કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત જજ નરેન્દ્રભાઈ પીઠવાની નિમણૂક
ફી રેગ્યુલેટરી કમિટી સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ન્યાયિક અને શૈક્ષણિક વર્તુળો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મૂળ ગોંડલના…
View More રાજકોટ કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત જજ નરેન્દ્રભાઈ પીઠવાની નિમણૂકજંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયું
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઇકબાલભાઇ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોધીની હત્યા નિપજાવવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે કુલ પાંચ…
View More જંગલેશ્ર્વરમાં કોઇની લુખ્ખાગીરી નહીં ચાલે, હત્યારાઓ પાસે રિ-ક્ધસ્ટ્રકશન કરાવાયુંરાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડ
ગુજરાતમાં શૈક્ષણિક પારદર્શિતા સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં ચાર એન્જિનિયરિંગ કોલેજોમાં સામૂહિક…
View More રાજકોટની અર્પીત સહિત 4 કોલેજોમાં સામૂહિક ચોરીનું કૌભાંડસાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયો
છત્તીસગઢથી સાંતરાગાચી -પોરબંદર આવતી ટ્રેનમાંથી રાજકોટના એક વેપારી ને 20 કિલોથી વધુ ચાંદી અને લાખો રૂૂપિયાની રોકડ સાથે વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ ચાંદીનો…
View More સાંતરાગાચી- પોરબંદર ટ્રેનમાં રૂા.50.98 લાખના ચાંદી-રોકડ સાથે રાજકોટનો વેપારી ઝડપાયોરાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી
રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડિવાઈડર તેમજ વીજ પોલ સહિતની જાહેર જગ્યાઓ પર અનધિકૃત રીતે જાહેરાતના બોર્ડ, બેનર અને પોસ્ટર લગાવી શહેરની જાહેર મિલકતને નુકસાન…
View More રાજકોટ શહેરમાં અનધિકૃત જાહેરાતો સામે મહાનગરપાલિકાની કાર્યવાહી