સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ માટે રાજ્યપાલ પાસે તારીખ માગવામાં આવી છે, પરંતુ આગામી તારીખ 29મી ડિસેમ્બરે રવિવારે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં 123…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 40 હજારને ડિગ્રી એનાયત કરશેCategory: રાજકોટ
ચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન
બોલિવૂડના જાણિતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને હાઇકોર્ટે ચેક રિટર્નના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. રાજકોટની ટ્રાયલ કોર્ટે એક જ ફરિયાદના ચેક રિટર્નના બે કેસમાં…
View More ચેક રિટર્નના કેસમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીનપાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટર
થોડા દિવસોમાં જ ગ્રામ પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે અને ગણતરીના દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી…
View More પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટરમ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પા
નવા ટેન્ડર, બીડ પ્રક્રિયા, સ્ટેન્ડિંગની દરખાસ્ત, બાંધકામ મંજૂરી, કોન્ટ્રાક્ટરોના બિલ સહિતની કામગીરી ઠપ પદાધિકારીઓ તાયફામાં વ્યસ્ત, અરજદારો કચેરીના ધક્કા ખાઇ થાકયા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ…
View More મ્યુનિ.કમિશનરના ઇન્ચાર્જ કોણ? કોર્પોરેશનમાં ફાઇલોના લાગ્યા થપ્પારાષ્ટ્રીય શાળાની સામે બનશે ન્યૂ ગાંધી પ્રાઈમરી સ્કૂલ
શાળા નં.11નું જર્જરિત બિલ્ડિંગ તોડી રૂા.4.40 કરોડના ખર્ચે તૈયાર થશે ન્યૂ ગાંધી સ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી…
View More રાષ્ટ્રીય શાળાની સામે બનશે ન્યૂ ગાંધી પ્રાઈમરી સ્કૂલપીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભ
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. દર…
View More પીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભપશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકો
ભારતીય રેલવે મુસાફરોને સ્વચ્છતા અને સફાઈ ના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે વાત બેડરોલ અને ધાબળાની આવે છે. મુસાફરી દરમ્યાન…
View More પશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકોસ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ
હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી…
View More સ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યું
શહેરના જુબેલી પાસેથી એસઓજીની ટીમે 11.950 કીલોગ્રામ ગાંજા સાથે રાજકોટના નહેરુનગરના શખ્સને ઝડપી લઇ રૂા.1.19 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. ગાંજો લાવનાર શખ્સની પૂછપરછમાં 12…
View More 11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યુંSMCમાં મોટા ફેરફારો, 7 પીએસઆઇની બદલી, રાજકોટના ત્રણ સહિત 13ને પોસ્ટીંગ
રાજ્યભરમાં ચાલતી ગેરકાયેદસરની પ્રવૃતિને અંકુશમાં રાખવા જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)માં નવા બે પીઆઇ અને 13 પીએસઆઇને પોસ્ટીંગ આપવામાં આવી…
View More SMCમાં મોટા ફેરફારો, 7 પીએસઆઇની બદલી, રાજકોટના ત્રણ સહિત 13ને પોસ્ટીંગ