બેડલાના યુવાનનુ ગળુ કપાતા મોત : 45 લોકોને ગળા, કાન, નાક અને આંખ પર ઘાતકી દોરીથી ઇજા થોડા દિવસ માટે સ્પીડમાં બાઇક ન ચલાવવા તંત્રની…
View More રાજકોટમાં મકરસંક્રાંતિ બની લોહિયાળ: 3નાં મોત, 60 ઘવાયાCategory: રાજકોટ
માર્કેટ યાર્ડના વેપારીઓને ઇન્કમટેકસની સામૂહિક નોટિસોથી દેકારો
ખેડૂતોને કરેલા તમામ ચૂકવણાને આવક ગણી લઇ ઇન્કમટેકસ ભરવા નોટિસો ઠપકારી દીધી બે ટકા કમિશન સામે 4900 ટકા આવક વધુ આકારી લીધી, ચીફ કમિશનરને આવેદન…
View More માર્કેટ યાર્ડના વેપારીઓને ઇન્કમટેકસની સામૂહિક નોટિસોથી દેકારોરૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલો
ગુજરાત મિરર, રાજકોટ તા. 13 રાજકોટ શહેરના રૈયાધારે દંપતીના ઝઘડામા સમાધાન કરવા ગયેલા પિતા અને બંને પુત્રીઓ પર હુમલો કરવામા આવતા ત્રણેયને સારવાર માટે સિવિલ…
View More રૈયાધારે દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ગયેલા પિતા-પુત્રી સહિત ત્રણ પર હુમલોવોકોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં ગટર છલકાઈ
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગની કચેરી બહાર ગટર ઉભરાતા કમ્પાઉન્ડમાં ગંદા પાણી ફેલાઈ જતાં કચેરી ગંધાઈ ઉઠી હતી અને જન્મ-મરણના દાખલા કઢાવવા તેમજ અન્ય કામ…
View More વોકોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં ગટર છલકાઈમોટરકારની સિરીઝ GJ-03-PDના ગોલ્ડન અને સિલ્વર નંબરોની 23મીથી ઇ-ઓક્શન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં મોટર કાર પ્રકારના વાહનોને લગતી GJ-03-PDસીરિઝનું ઇ-ઓકશન તા.23/01/2025 થી…
View More મોટરકારની સિરીઝ GJ-03-PDના ગોલ્ડન અને સિલ્વર નંબરોની 23મીથી ઇ-ઓક્શનવોર્ડ નં.14માં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી પાણી વિહોણા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રમુખ- ફરિયાદ સેલ રાજકોટ શહેર કોંગ્રેસ) ની યાદી મુજબ રાજકોટ શહેરના વોર્ડ નંબર 14માં વધુ એક વખત…
View More વોર્ડ નં.14માં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી પાણી વિહોણારૂા. 1.72 લાખનો વેરો નહીં ભરતા મહર્ષિ સ્કૂલ સીલ કરાઈ
વેરા શાખા દ્વારા રૂા. 29.37 લાખની રિકવરી રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રિકવરીની ઝુંબેશ અંતર્ગત 2-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની…
View More રૂા. 1.72 લાખનો વેરો નહીં ભરતા મહર્ષિ સ્કૂલ સીલ કરાઈGEBના ટીસી ફરતે ફેન્સિંગથી કચરાપેટીઓ બની ગઇ છે : સાફ-સફાઇ કરાવો : મોકરિયા
ગુજરાતના દરેક શહેરમાં શેરી/ લતા/મહોલ્લામાં જીઈબીના ટ્રાન્સફોર્મર મૂકવામાં આવેલ છે આ ટ્રાન્સફોર્મરની ફરતે પ્રોટેક્શન માટે લોખંડની જાળી બનાવવામાં આવેલ છે જેથી સલામતીના પગલા તરીકે કોઈ…
View More GEBના ટીસી ફરતે ફેન્સિંગથી કચરાપેટીઓ બની ગઇ છે : સાફ-સફાઇ કરાવો : મોકરિયાવિદેશી પતંગબાજો ખીલ્યા, પતંગ સાથે ગરબાની મોજ માણી
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનુ રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત…
View More વિદેશી પતંગબાજો ખીલ્યા, પતંગ સાથે ગરબાની મોજ માણીમાતાએ ફોનમાં ઠપકો આપતા શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે આવેલ રાજુ એન્જિનિયરીંગ કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકને માતાએ ફોનમાં ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતા યુવાને…
View More માતાએ ફોનમાં ઠપકો આપતા શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ