રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગની કચેરી બહાર ગટર ઉભરાતા કમ્પાઉન્ડમાં ગંદા પાણી ફેલાઈ જતાં કચેરી ગંધાઈ ઉઠી હતી અને જન્મ-મરણના દાખલા કઢાવવા તેમજ અન્ય કામ સબબ આવેલા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. આવતીકાલે ઉતરાયણની રજા છે ત્યારે બુધવારે કચેરી ખુલે તે પહેલા ગટરની સાફસફાઈ કરવા માંગણી ઉઠી છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)
