5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ

રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ…

View More 5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ

કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ

સર્ક્યુલર ઇકોનોમી ફોરેમમાં જયપુર ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા અને ડે.કમિશનરે પ્રેઝન્ટેશન કર્યુ કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO…

View More કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ

જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠક

સમીક્ષા બાદ સરકારમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાશે સ્થાનિક લેવલે જંત્રીદરની વાંધા અરજીઓની સમીક્ષા કરવા માટે કલેકટરની અધ્યક્ષતામાં સમીતી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં…

View More જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠક

બળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!

શહેર ભાજપ પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ જૂથો વચ્ચે ચાલતા આખલા યુધ્ધમાં દાવો નહીં કરનાર માધવ દવેને ધરાર પ્રમુખ બનાવી દેવાયા તમામને સાથે રાખીને ચાલવાની નાની ઉંમરના…

View More બળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!

વાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસ

  રાજકોટ આરટીઓ દ્વારા વાહનોનો ટેક્ષ નહી ભરનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે લાંલ આંખ કરી છે. શહેરની જાણીતી સંસ્થાઓએ એક વર્ષથી કર નહી ભરતા નોટીસ ફટકારી…

View More વાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસ

ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ

શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…

View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ

સેફટી લોક ચાલુ હોવા છતાં તિજોરીમાંથી નીચે પડેલી રિવોલ્વરમાં ફાયરિંગ થતાં મહિલા કોર્પોરેટર ઘાયલ

શહેરના વોર્ડ નંબર-17 મહિલા કોર્પોરેટરના અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી ઘરે વિચિત્ર ઘટના સામે આવી છે, મહિલા કોર્પોરેટર કબાટ માંથી રિવોલ્વર કાઢવા જતા અકસ્માતે રિવોલ્વર નીચે પડતા…

View More સેફટી લોક ચાલુ હોવા છતાં તિજોરીમાંથી નીચે પડેલી રિવોલ્વરમાં ફાયરિંગ થતાં મહિલા કોર્પોરેટર ઘાયલ

જુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાત

જુગારની ટેવથી ઘણા પરિવાર બરબાદ થયા છે ત્યારે રાજકોટ શહેરમા આવો જ એક બનાવ પ્રકાશમા આવ્યો છે. શહેરનાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમા રહેતા યુવાને…

View More જુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાત

ત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા

મહિલા બાઉન્સર તરીકે નોકરી કરતી ત્યારે મોટામવાના શખ્સ સાથે પરિચય થયો હતો: આરોપીને સકંજામાં લેવા તજવીજ પરિણીત શખ્સે પત્નીથી કંટાળ્યો છું કહી દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભ…

View More ત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા

અમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલો

શહેરના 0 ફૂટ રોડ પર આંબેડકર નગરમાં ભાભીના માવતરે લાડવા લઈ ગયેલી યુવતિ ઉપર ભાભીના માતા સહિતની મહિલાઓએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવાર માટે સિવિલ…

View More અમારે લાડવામાં આવી વસ્તુ નથી જોઈતી કહી યુવતી ઉપર ભાભીના માતાનો હુમલો