જીએસટી કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે, જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ બેઠકમાં…
View More ચુંટણીઓને કારણે GST કાઉન્સીલની મીટિંગ એક મહિનો મોડી યોજાશેCategory: રાષ્ટ્રીય
શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ લોરેન્સ ગેંગના નિશાના પર હતો
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ દરમિયાન બિશ્નોઈ ગેંગે મોટા ગુનાને અંજામ આપવાની યોજના બનાવી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સિદ્દીકીના શૂટર શિવકુમાર ગૌતમની…
View More શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ લોરેન્સ ગેંગના નિશાના પર હતોભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભવિષ્યની રાજકીય શક્યતાઓ પર પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જોડાવાની…
View More ભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયારયુવાનની અંતિમ વિધિ કરી નાખી, બેસણાના બીજા દિવસે પ્રગટ થયો
મહેસાણા જિલ્લાના વિજાપુરની આશ્ર્ચર્યજનક ઘટના, ઘરેથી નીકળી ગયેલા યુવકને મૃત્યુ પામેલો માની પરિવારે અન્યની લાશની અંતિમ વિધિ કરી બેસણું યોજી નાખ્યું મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રહેતો…
View More યુવાનની અંતિમ વિધિ કરી નાખી, બેસણાના બીજા દિવસે પ્રગટ થયોભાજપ સાંસદની મટન પાર્ટીમાં બોટીની જગ્યાએ માત્ર ગ્રેવી અપાતા મારામારી
ઉત્તર પ્રદેશના ભદોહીથી ભાજપ સાંસદ વિનોદ બિંદના મિર્ઝાપુરમાં આવેલા કાર્યાલય પર ગત રાતે મટન પાર્ટી રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આજુબાજુના ગામના લગભગ 250 લોકો…
View More ભાજપ સાંસદની મટન પાર્ટીમાં બોટીની જગ્યાએ માત્ર ગ્રેવી અપાતા મારામારીતું બ્રહ્માંડ પરનું કલંક, ધરતી પરનો બોજ…મરીજા
મિશીગનના વિદ્યાર્થીને ચેટબોટે આપ્યો આઘાતજનક જવાબ ગૂગલના એઆઈ ચેટબોટ જેમિની વિશે એક વિદ્યાર્થીએ ચોંકાવનારો દાવો કર્યો છે. એક ન્યૂઝના અહેવાલ મુજબ, મિશિગનના 29 વર્ષીય વિદ્યાર્થી…
View More તું બ્રહ્માંડ પરનું કલંક, ધરતી પરનો બોજ…મરીજાગુજરાત સરકારે 5 વર્ષમાં આયુષ્માન યોજના માટે 99.93 કરોડ ખર્ચ્યા
રાજયમાં 2.61 કરોડ કાર્ડધારકોમાંથી 46.23 દર્દીઓએ સારવાર લીધી, સૌથી વધુ યુરોલોજીમાં ખર્ચ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ) હેઠળ ગુજરાતમાંથી પાંચ વર્ષમાં કુલ 46.23…
View More ગુજરાત સરકારે 5 વર્ષમાં આયુષ્માન યોજના માટે 99.93 કરોડ ખર્ચ્યાસંજુ સેમસન જોરદાર છગ્ગો માર્યો: બોલ સીધો મહિલાના મોઢા પર વાગ્યો: ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફેન, જુઓ વિડીયો
ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને…
View More સંજુ સેમસન જોરદાર છગ્ગો માર્યો: બોલ સીધો મહિલાના મોઢા પર વાગ્યો: ધ્રુસકે-ધ્રુસકે રડી પડી ફેન, જુઓ વિડીયોથિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝ
જયમ રવિ અને પ્રિયંકા મોહનની તમિલ ફિલ્મ બ્રધર 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ દર્શકોનો સારો પ્રતિસાદ મેળવવામાં ઘણી હદ સુધી સફળ રહી છે.…
View More થિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝNetflix થયું ડાઉન, અમેરિકા અને ભારતના હજારો યુઝર્સ પરેશાન
ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ Netflix અત્યારે મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને Netflix ચલાવવામાં મુશ્કેલી પડી રહી…
View More Netflix થયું ડાઉન, અમેરિકા અને ભારતના હજારો યુઝર્સ પરેશાન