ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આજે મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ઉત્તરકાશીના ગંગની વિસ્તારમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે…
View More ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં મોટી દૂર્ઘટના: હેલિકોપ્ટર ક્રેશ થતા 5 લોકોનાં મોતCategory: રાષ્ટ્રીય
ભારતના વિમાન તોડી પડાયા, શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો : પાક.ના ગપગોળા
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ કહ્યું, પાકે. જૂના અને પોતાના દેશમાં અથડામણનો વીડિયો જારી કર્યો છે આતંકવાદી છાવણીઓ પર ભારતના ઓપરેશન સિંદૂર મિસાઇલ હુમલા પછી, પાકિસ્તાની…
View More ભારતના વિમાન તોડી પડાયા, શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો : પાક.ના ગપગોળાઅમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયા
ભારતે આજે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું…
View More અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયાચાલક દુશ્મને પાક.ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો : શરીફના રોદણા
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના પરિણામો હવે પાકિસ્તાન ભોગવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ…
View More ચાલક દુશ્મને પાક.ના પાંચ વિસ્તારો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો : શરીફના રોદણાપાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએ
પહલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂૂ કર્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો. આ બાબતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું…
View More પાક.ઢીલુંઢફ: સંરક્ષણ પ્રધાને હાથ જોડી કહ્યું, ભારત વધુ હુમલા ન કરે તો અમે કંઈ નહીં કરીએસંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધો
ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં 90 થી…
View More સંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધોભારતે અમેરિકાની ચીજો પર ટેરિફ નાબૂદ કરી હોવાનો ટ્રમ્પનો દાવો
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર સહમતિ સધાયા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારતે…
View More ભારતે અમેરિકાની ચીજો પર ટેરિફ નાબૂદ કરી હોવાનો ટ્રમ્પનો દાવોદેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચી
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સમગ્ર દેશમાં દેશમાં ઉજવણીનો માહોલ છે. રાજસ્થાનમાં પણ લોકો ઉજવણી કરતા…
View More દેશભરમાં આતશબાજી સાથે ઉજવણી, મીઠાઈ વહેંચીમિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર
ગત માસે પણ આ વિસ્તારમાં 3 નક્સલી માર્યા ગયા હતાં પહલગામ હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાનમાં મોટી સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર…
View More મિશન સંકલ્પ હેઠળ છત્તીસગઢ સરહદ નજીક 15 નક્સલી ઠાર‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યો
ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરીને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે. દુનિયાભરના મીડિયાએ ભારતે પાકિસ્તાન પર કરેલી આ એરસ્ટ્રાઇકનો રિપોર્ટ લખ્યો છે. અલગ-અલગ મીડિયાએ આને…
View More ‘ઓપરેશન સિંદૂર’ની વિશ્ર્વ મીડિયાએ લીધી નોંધ, ચીની એજન્સીએ આતંકી શિબિરો પર હુમલો ગણાવ્યો