રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થાય ગયું છે. આ ફિલ્મ તેની ઉત્તમ સ્ટારકાસ્ટ માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં રહી…
View More ‘રામાયણ’ ફિલ્મનું ટીઝર રિલીઝ: રણબીરે શ્રીરામના રોલમાં અને યશે રાવણ બનીને લોકોના દિલ જીત્યાCategory: રાષ્ટ્રીય
બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામમાં આજે સવારે એક દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી…
View More બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલHSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલ
122 ડે સ્કૂલની યાદીમાં અમેરિકાની 58, યુકેની 47 શાળા સામેલ HSBC ચાઇના અને Hurun એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા HSBC Hurun એજ્યુકેશન ગ્લોબલ હાઇ…
View More HSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલસાંજે દેખાયા રાતે અદ્દશ્ય; પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ એકાઉન્ટસ ફરી બંધ
ઓપરેશન સિંદૂર પછી ભારતની ટીકા કરવા બદલ પ્રતિબંધ મૂકાયો હતો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે.…
View More સાંજે દેખાયા રાતે અદ્દશ્ય; પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ એકાઉન્ટસ ફરી બંધબિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વંચિત વર્ગોને લક્ષ્ય બનાવાઇ રહ્યાનો વિપક્ષનો આક્ષેપ 11 વિપક્ષી પક્ષોએ બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં…
View More બિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશેઅજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુ
યુપીના મેરઠ-બુલંદશહર હાઇવે પર મોડીરાત્રે દુર્ઘટના ઉત્તર પ્રદેશના હાપુરમાં મેરઠ-બુલંદશહેર હાઇવે પર મોડી રાત્રે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા.…
View More અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુમોદીને ધાનાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા
ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધાના એવોર્ડ બદલ આભાર માન્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે…
View More મોદીને ધાનાના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યારણબીર-સાઈ પલ્લવીની રામાયણ-1 ભારતની સૌથી મોટા બજેટની ફિલ્મ
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. ફિલ્મના પહેલા ભાગની પહેલી ઝલક આજે રિલીઝ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, ચાહકો રામાયણ…
View More રણબીર-સાઈ પલ્લવીની રામાયણ-1 ભારતની સૌથી મોટા બજેટની ફિલ્મયુપીના સ્ટેટ લેવલના કબડ્ડી ખેલાડીનું હડકવાથી મોત
શ્ર્વાનને ગટરમાંથી બચાવવા જતાં બચુક ભર્યુ હતું યુપીના બુલંદશહેરમાં રાજ્ય સ્તરના કબડ્ડી ખેલાડીનું શ્વાન કરડવાથી મોત થયું. મૃતકનું નામ બ્રજેશ સોલંકી છે. મૃત્યુ પહેલા બ્રજેશનો…
View More યુપીના સ્ટેટ લેવલના કબડ્ડી ખેલાડીનું હડકવાથી મોતબજરંગી ભાઈજાનની ‘મુન્ની’ સાઉથની ફિલ્મમાં કરશે ડેબ્યૂ
2015માં આવેલી સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં ‘મુન્ની’ની ભૂમિકા ભજવનાર બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાએ પોતાના ઉમદા અભિનય થકી સૌ કોઈનું દિલ જીત્યું હતુ. મુન્ની બનીને…
View More બજરંગી ભાઈજાનની ‘મુન્ની’ સાઉથની ફિલ્મમાં કરશે ડેબ્યૂ