બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે.નીરજ સિઝનની પાંચ મેચોમાંથી ફક્ત બેમાં ભાગ લીધો હતો, છતાં તે છ…
View More નીરજ ચોપરાની ડાયમંડ લીગની ફાઇનલમાં એન્ટ્રી, 4-5 સપ્ટેમ્બરે બ્રસેલ્સમાં રમાશેCategory: રાષ્ટ્રીય
હોકી વર્લ્ડ કપમાં જર્મનીને હરાવીને ભારત 52 વર્ષ બાદ પાંચમા સ્થાને
ભારતીય ટીમે ગુરુવારે (27 ઓગસ્ટ) મહિલા હોકી વર્લ્ડ કપમાં જર્મનીને 3-1થી હરાવ્યું હતું. નેધરલેન્ડ્સના એમ્સટેલવીનમાં રમાયેલા મુકાબલામાં વિજય સાથે ટીમ ઇન્ડિયાએ 52 વર્ષ જૂનો રેકોર્ડ…
View More હોકી વર્લ્ડ કપમાં જર્મનીને હરાવીને ભારત 52 વર્ષ બાદ પાંચમા સ્થાનેશ્રીલંકા સામે સિરીઝ જીતવા છતાં ભારતની WTC ફાઇનલની રાહ મુશ્કેલ
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 એક એવા તબક્કામાં પહોંચી ગઈ છે, જ્યાં દરેક ટેસ્ટ જીત ફાઇનલ સુધીની રેસને ફરીથી નવો આકાર આપી શકે છે. વર્તમાન…
View More શ્રીલંકા સામે સિરીઝ જીતવા છતાં ભારતની WTC ફાઇનલની રાહ મુશ્કેલT-20માં પોલાર્ડ ફરી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા
ટી-20 ક્રિકેટની શરૂૂઆતથી જ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ રમત પર પ્રભુત્વ ધરાવે છે અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી કિરોન પોલાર્ડ ફરી એકવાર સૌથી વધુ રન…
View More T-20માં પોલાર્ડ ફરી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યાયુપીમાં રેવડી શરૂ: સપા મહિલાઓને વર્ષે 40000 આપશે
2027ની વિધાન સભા ચૂંટણીને હજુ છ મહિનાથી વધુ સમય બાકી છે, છતાં રાજકીય શતરંજ ઝડપથી સેટ થઈ રહી છે. આ વખતે, મહિલા મતદારો સ્પર્ધાનું કેન્દ્રબિંદુ…
View More યુપીમાં રેવડી શરૂ: સપા મહિલાઓને વર્ષે 40000 આપશેકટકીની રકમ સરખા ભાગે વહેંચીશું: ગંગાજળ લઇ નગરસેવકોની પ્રતિજ્ઞા
શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો ગંગાજળ અને કુરાન પર શપથ લેતા દર્શાવતો એક કથિત વીડિયો, જે નાગરિક સંસ્થામાંથી ગેરકાયદેસર રીતે મેળવેલા મહેસૂલને “સમાન અને ન્યાયી રીતે”…
View More કટકીની રકમ સરખા ભાગે વહેંચીશું: ગંગાજળ લઇ નગરસેવકોની પ્રતિજ્ઞા‘ભરી કોર્ટમેં ગોલી મારેંગે’ ફેમ અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા
ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા…
View More ‘ભરી કોર્ટમેં ગોલી મારેંગે’ ફેમ અંકિત બાલિયાનની ગોળી મારી હત્યાબંગાળમાં SIR સામે 90 ટકા અપીલો મંજૂર: કોંગ્રેસનો દાવો
સુપ્રીમ કોર્ટે મંગળવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) ને પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) માંથી ઉદ્ભવતી અપીલોનો વિગતવાર ડેટા પ્રદાન કરવાનો નિર્દેશ…
View More બંગાળમાં SIR સામે 90 ટકા અપીલો મંજૂર: કોંગ્રેસનો દાવોકાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, ગુજરાતના સચિન ભાટિયા સહિત બન્ને પાઇલટના મોત
ગર્ગ એવિએશન એરક્રાફટ હતું, ટ્રેઇની ઇન્સ્ટ્રકટર પાસે 3000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ કાનપુરના ગંગા બેરેજ પાસે આજે ગર્ગ એવિએશનનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું. આ ભયાનક…
View More કાનપુરમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ, ગુજરાતના સચિન ભાટિયા સહિત બન્ને પાઇલટના મોતનેપાળમાં વર્તમાન આફત સૌથી ઘાતક: નવ હાઇડ્રો પ્રોજેક્ટ, 80 બ્રિજ ધ્વસ્ત
ભોટે કોશી નદીના કિનારે આવેલા શક્તિશાળી ઉછાળાને કારણે નેપાળમાં ભારે પૂર આવ્યું હતું, જેના પરિણામે વ્યાપક વિસ્થાપન થયું હતું અને ઘરો, રસ્તાઓ, પુલો, જળવિદ્યુત સુવિધાઓ…
View More નેપાળમાં વર્તમાન આફત સૌથી ઘાતક: નવ હાઇડ્રો પ્રોજેક્ટ, 80 બ્રિજ ધ્વસ્ત