બે મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરીના કારણે મહેમાનો ઉપર હુમલો, ગૌરક્ષા પ્રમુખે ઘટનાથી હાથ ખંખેર્યા બરેલીના એક કાફેમાં 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીનીના ખાનગી જન્મદિવસની ઉજવણીમાં કથિત રીતે…
View More બરેલીમાં ‘લવ જેહાદ’ના નામે છાત્રાની બર્થ ડે પાર્ટીમાં બઘડાટીCategory: રાષ્ટ્રીય
18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશે
સંસદમાં ખરડો પસાર થયા પછી તોળાતો ભાવવધારો જો તમે સિગારેટ પીવાના બંધાણી છો, તો હવે તમારે તમારા ખિસ્સા પર મોટો ભાર સહન કરવા માટે તૈયાર…
View More 18 રૂપિયાની સિગારેટ હવે 72ની, જુદી જુદી તમાકુના ભાવ પણ વધશેદિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધ
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી ર્ક્યુ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જેના કારણે દૃશ્યતામાં ભારે ઘટાડો થયો છે. હવામાન વિભાગએ સોમવારે ખૂબ જ ગાઢ…
View More દિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધજંગલ સર્વેક્ષણના આદેશ બાદ ઋષિકેશમાં પથ્થરમારો; ટ્રેનો-હાઇવે બંધ
અરવલ્લી મુદ્દે ભારે વિરોધ બાદ વધુ એક રાજ્યમાં બબાલ, છ એક્સપ્રેસ-લોકલ ટ્રેનો રદ, હરિદ્વાર-ઋષિકેશ હાઇવે બંધ, 218 લોકો સામે FIR; પાંચ પોલીસ જવાન ઘાયલ ઋષિકેશમાં…
View More જંગલ સર્વેક્ષણના આદેશ બાદ ઋષિકેશમાં પથ્થરમારો; ટ્રેનો-હાઇવે બંધબ્લોક બસ્ટર ફિલ્મ ધુરંધર-2 ઈદના દિવસે પાંચ ભાષામાં રિલીઝ થશે
હિન્દીમાં રિલીઝ થઈને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવનારી ફિલ્મ ધુરંધર હવે વધુ મોટા રૂૂપમાં પાછી આવી રહી છે. ફિલ્મને ખાસ કરીને સાઉથ ઈન્ડિયામાં દર્શકોનો…
View More બ્લોક બસ્ટર ફિલ્મ ધુરંધર-2 ઈદના દિવસે પાંચ ભાષામાં રિલીઝ થશેસાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિય
અભિનેતા અને રાજકારણી થલપતિ વિજયે અભિનયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિલ્મ ઉદ્યોગમાં 33 વર્ષની કારકિર્દી પછી, તેમણે હવે તેને અલવિદા કહી દીધું છે. તેમણે 10…
View More સાઉથના સુપરસ્ટાર વિજયનું ફિલ્મી કેરિયરને અલવિદા, રાજકારણમાં સક્રિયઅભિષેક શર્માની તોફાની બેટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યા
ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં વન-ડે ફોર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે આ ટૂર્નામેન્ટનો નવો રાઉન્ડ શરૂૂ થાય એ પહેલાં…
View More અભિષેક શર્માની તોફાની બેટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યાT20માં શ્રીલંકા સામે મહિલા ક્રિકેટરોની ધમાકેદાર બેટિંગ, 221 રનનો રેકોર્ડ સ્કોર
શેફાલી-મંધાનાની ફિફ્ટી, ઋચાના 16 બોલમાં 40 રન હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયાએ પોતાનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ રાખ્યું છે. શ્રીલંકા સામે T20 શ્રેણી…
View More T20માં શ્રીલંકા સામે મહિલા ક્રિકેટરોની ધમાકેદાર બેટિંગ, 221 રનનો રેકોર્ડ સ્કોરન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઐયરનું કમબેક?
ન્યૂઝીલેન્ડની મેન્સ ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI અને 5 T20I મેચની સિરીઝ રમશે. BCCI એ ન્યુઝીલેન્ડ સામેની…
View More ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઐયરનું કમબેક?કોંગ્રેસની અવદશાનું કારણ સંગઠનની ખામી ઉપરાંત વૈચારિક સ્પષ્ટતાનો અભાવ છે
કોંગ્રેસના બડફાઓના સરદાર દિગ્વિજયસિંહે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની બેઠકમાં કાઢેલા બળાપાએ ચર્ચા જગાવી છે. નરેન્દ્ર મોદી સરકારે મનરેગાનું નામ બદલી નાંખ્યું તેના વિરોધમાં આંદોલન કરવા…
View More કોંગ્રેસની અવદશાનું કારણ સંગઠનની ખામી ઉપરાંત વૈચારિક સ્પષ્ટતાનો અભાવ છે