મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી 23માં કેસરિયો લહેરાયો, 4માં કોંગ્રેસને બહુમતી, માલેગાંવ અને વસઇ વિરારમાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા મહારાષ્ટ્રની 29 મહાપાલિકાઓની ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે.…
View More મુંબઇમાં સત્તા પરિવર્તન; ભાજપ કિંગ, મેયર પદ પર શિંદેનો દાવોCategory: રાષ્ટ્રીય
Indian Army Day: ફરજ, અનુશાસન અને બલિદાનનો દિવસ
આજની યુવાપેઢી ઝડપથી બદલતી દુનિયામાં જીવી રહી છે. આ વિકસતી દુનિયામાં વિકલ્પો તો ઘણાં છે, પણ દિશા સ્પષ્ટ નથી. અહીં માહિતી તો ભરપૂર છે, પણ…
View More Indian Army Day: ફરજ, અનુશાસન અને બલિદાનનો દિવસપ્રજાસત્તાક દિવસે એર પરેડ માટે આકાશ સાફ રાખવા 1.2 ટન બોનલેસ ચિકન વપરાશે
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 26 જાન્યુઆરીએ દિલ્હીના આકાશમાં ફાઇટર જેટ ગર્જના કરવા માટે તૈયાર છે. એરશો દરમિયાન કોઈપણ વિક્ષેપ વિના…
View More પ્રજાસત્તાક દિવસે એર પરેડ માટે આકાશ સાફ રાખવા 1.2 ટન બોનલેસ ચિકન વપરાશેશ્રેયસ અય્યરની T-20 ટીમમાં વાપસી, રવિ બિશ્ર્નોઈને તક
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 21 જાન્યુઆરીથી શરૂૂ થઈ રહી છે. મેચ પહેલા ક્રિકેટ વર્તુળોમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘાયલ…
View More શ્રેયસ અય્યરની T-20 ટીમમાં વાપસી, રવિ બિશ્ર્નોઈને તકવિશ્ર્વરાજ જાડેજાની ધુંવાધાર બેટિંગ, સૌરાષ્ટ્ર પ્રથમવાર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં
વિશ્વરાજ જાડેજાની 165 રનની અણનમ ઇનિંગના જોરે સૌરાષ્ટ્રે 2022-23 પછી પહેલીવાર વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જાડેજાએ આ ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં 500થી વધુ…
View More વિશ્ર્વરાજ જાડેજાની ધુંવાધાર બેટિંગ, સૌરાષ્ટ્ર પ્રથમવાર વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાંIMDbના ફેમસ લિસ્ટમાં સારા અર્જુન નંબર વન
દર્શકોના રસ અને ફેન્સની પસંદગીના આધારે રેન્કિંગ અપાય છે ’ધુરંધર’ની શાનદાર સફળતા બાદ ફિલ્મમાં યલીનાનો રોલ કરનાર સારા અર્જુન ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)ના ફેમસ લિસ્ટમાં…
View More IMDbના ફેમસ લિસ્ટમાં સારા અર્જુન નંબર વનસાચો હિરો, ફિલ્મ ફ્લોપ જતા કાર્તિક આર્યને પ્રોડ્યુુસરને ફી પરત આપી
હિન્દી ફિલ્મોના સંઘર્ષ સમયે આવકાર્ય પગલું કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ ‘તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ…
View More સાચો હિરો, ફિલ્મ ફ્લોપ જતા કાર્તિક આર્યને પ્રોડ્યુુસરને ફી પરત આપીજે યુગમાં આપણે છીએ એમાં હવે તો સોના રૂપાથી ય અધિક મૂલ્યવાન છે ડેટા
ડેટા એ પેટ્રોલિયમ જેવું સંસાધન છે, હકીકતમાં તે તેલ કરતાં પણ વધુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. તેલથી વિપરીત, ડેટા એ એક સંસાધન છે જેનો…
View More જે યુગમાં આપણે છીએ એમાં હવે તો સોના રૂપાથી ય અધિક મૂલ્યવાન છે ડેટાત્રિપલ એન્જિન સરકાર : મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડી
મહારાષ્ટ્રમાં મહાપાલિકાઓની ચૂંટણીના પરિણામોએ ભાજપની હિન્દુત્વ પ્લસ વિકાસની ફોર્મ્યુલાને અણધાર્યા અને વિશિષ્ટ જયઘોષ અપાવ્યો છે તથા ઠાકરે બ્રાન્ડ કે જેનો પ્રભાવ છેલ્લી અડધી સદીથી મરાઠાઓ…
View More ત્રિપલ એન્જિન સરકાર : મહાન ગુજરાતી પ્રજા પ્રત્યેની કિન્નાખોરી ઠાકરે પરિવારને ભારે પડીકોટા : મોટા અને ખોટા આત્મહત્યાના કિસ્સાઓથી દેશના અનેક વાલીઓના ઘરમાં અશ્રુધારા વહે છે
દેશના મુખ્ય કોચિંગ હબ તરીકે વિકસેલા રાજસ્થાનના કોટા શહેરમાં જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓ પર હાથ ધરવામાં આવેલા તાજેતરના સર્વેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ત્યાંના…
View More કોટા : મોટા અને ખોટા આત્મહત્યાના કિસ્સાઓથી દેશના અનેક વાલીઓના ઘરમાં અશ્રુધારા વહે છે