દેશભરનાં લાખો કરારબધ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે મહત્ત્વનો ચૂકાદો દેશભરના લાખો કરારબદ્ધ અને અસ્થાયી કર્મચારીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતદાયક ચુકાદો આપ્યો…
View More લાંબા સમય સુધી કામ કરનાર કર્મચારી કાયમી ગણાશે : સુપ્રીમCategory: રાષ્ટ્રીય
કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે રાતભર એન્કાઉન્ટરમાં એક ઠાર
હજુ વધુ આતંકવાદીઓ સુરક્ષા દળોના નિશાન પર, ગાંદરબલ ક્ષેત્રમાં ઘેરાબંધી જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રાતોરાત થયેલી એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાનું સેનાએ બુધવારે…
View More કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે રાતભર એન્કાઉન્ટરમાં એક ઠારનાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળી
યુદ્ધ સમેટવાના ટ્રમ્પના સંકેતથી ભારત સહિત વિશ્ર્વભરના બજારોમાં તેજી સેન્સેકસ 2000, નિફટી 600 અંક સુધી ઉછળ્યા, ક્રૂડનો ભાવ 103 ડોલર, રૂપિયો 93.77ના સ્તરે શેરબજારમાં છેલ્લા…
View More નાણાંકીય વર્ષના નૂતન પ્રભાતે શેરબજારમાં હરિયાળીગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજય
કુપર કોનોલીની 44 બોલમાં 5 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 72 રનની અણનમ ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મંગળવારે પંજાબ કિંગ્સ અને ગુજરાત…
View More ગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજયમધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?
ભારતીય રૂૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડોલર સામે 95 રૂૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂૂપિયાએ 30 માર્ચે અમેરિકન…
View More મધ્ય-પૂર્વના અંધકાર વચ્ચે નવા નાણાંકીય વરસમાં રૂપિયાનું શું થશે?મોંઘવારી વકરી, કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218નો વધારો
સરકારે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવી કિંમત આજથી અમલમાં આવી છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 218 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો…
View More મોંઘવારી વકરી, કોમર્સિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 218નો વધારોઅશ્ર્લિલ વીડિયો ઉતારનારની ધમકીથી કિશોરીએ ઘરમાં ચોરી કરી
લખનૌનો મોનિસ ખાન રીઢો ગુનેગાર છે અને સગીરા પર બળાત્કારનો અપરાધી: ફરી જેલ હવાલે લખનૌથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક કાપડના વેપારીએ…
View More અશ્ર્લિલ વીડિયો ઉતારનારની ધમકીથી કિશોરીએ ઘરમાં ચોરી કરીમોબાઇલ નેટવર્કની જેમ બેન્ક એકાઉન્ટ પણ ટ્રાન્સફર થઇ જશે
પેમેન્ટ્સ વિઝન 2028 હેઠળ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ગ્રાહકોને વધુ સારી બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે એક મોટી યોજના પર કામ કરી રહી છે.…
View More મોબાઇલ નેટવર્કની જેમ બેન્ક એકાઉન્ટ પણ ટ્રાન્સફર થઇ જશેબંગાળમાં અઢીસો અધિકારીઓને પંચે બદલતા મમતા અદાલત પહોંચ્યા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા જ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રવિવારે એકસાથે 250થી વધુ સરકારી અધિકારીઓની બદલી કરવામાં…
View More બંગાળમાં અઢીસો અધિકારીઓને પંચે બદલતા મમતા અદાલત પહોંચ્યાક્રુડના ભાવમાં ભડકો: માર્ચ મહિનામાં જ 59 ટકા ભાવ વધ્યા
હોર્મુઝ સ્ટ્રેઇટ બાદ હવે બાબ-અલ-મંદાબ સ્ટ્રેઇટ રૂટ બ્લોક કરવામાં આવે તો ગ્લોબલ સપ્લાય ચેન બંધ થવાની ભીતિ ઇરાન યુધ્ધના પગલે ક્રુડના ભાવમાં આગ લાગી ગઇ…
View More ક્રુડના ભાવમાં ભડકો: માર્ચ મહિનામાં જ 59 ટકા ભાવ વધ્યા