ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ ડેવિડ મિલર અને અક્ષર પટેલની અર્ધશતકીય ઇનિંગ્સની મદદથી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. દિલ્હી કેપિટલ્સ માટે આ મુકાબલો…
View More દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું: પ્લેઓફની આશા જીવંતpunjab kings
પંજાબ કિંગ્સને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં નંબર વન
હેનરિક કલાસેનની 43 બોલમાં 69 રનની સ્ફોટક ઇનિંગ, હોમ ગ્રાઉન્ડમાં વિજયનો પણ SRHએ બનાવ્યો રેકોર્ડ IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદે વિજય નોંધાવ્યો જેણે માત્ર પોઈન્ટ…
View More પંજાબ કિંગ્સને હરાવી સનરાઇઝર્સ હૈદરાબાદ પોઇન્ટ ટેબલમાં નંબર વનપોઈન્ટ ટેબલમાં ઉલટફેર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં લગભગ નિશ્ર્ચિત
IPLની આ સિઝનમાં સતત રોમાંચક મેચોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. બધી ટીમો એકબીજાને પાછળ છોડી દેવા માટે સ્પર્ધા કરી રહી છે. દરમિયાન, IPL હવે…
View More પોઈન્ટ ટેબલમાં ઉલટફેર, પંજાબ કિંગ્સ પ્લેઓફમાં લગભગ નિશ્ર્ચિતમુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચ
પ્રભસિમરન સિંહની અણનમ 80 અને શ્રેયસ અય્યરની 66 રનની દમદાર ઇનિંગ, ડિકોકની સદી કામ ન આવી IPL 2026ની 24મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબ કિંગ્સની અવિરત વિજય કૂચકોલકાતા – પંજાબની મેચ વરસાદમાં ધોવાઇ, બન્ને ટીમોને 1-1 પોઇન્ટ
પોઇન્ટ ટેબલમાં પંજાબ નંબર વન, કોલકાતાનું ખાતું ખુલ્યું IPL 2026 ની સિઝનમાં રોમાંચક મેચોનો સિલસિલો ચાલુ છે, પરંતુ હવે વરસાદે પણ પોતાની એન્ટ્રી મારી દીધી…
View More કોલકાતા – પંજાબની મેચ વરસાદમાં ધોવાઇ, બન્ને ટીમોને 1-1 પોઇન્ટપંજાબ કિંગ્સની સતત બીજી જીત, ચેન્નાઇને 5 વિકેટે હરાવ્યું
આયુષ મ્હાત્રેની 73 અને શિવમ દુબેની 45 રનની ઇનિંગ એળે ગઇ, ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઇની બીજી હાર પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું.…
View More પંજાબ કિંગ્સની સતત બીજી જીત, ચેન્નાઇને 5 વિકેટે હરાવ્યુંગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજય
કુપર કોનોલીની 44 બોલમાં 5 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 72 રનની અણનમ ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મંગળવારે પંજાબ કિંગ્સ અને ગુજરાત…
View More ગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજયપ્રભસિમરનની ધીમી ઈનિંગ, ઐયરનું નબળું પ્રદર્શન, નેહલે બોલ બગાડ્યા
પંજાબ કિંગ્સનું IPL ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. IPL 2025ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 6 રનથી હરાવ્યું છે. જાણો પંજાબ…
View More પ્રભસિમરનની ધીમી ઈનિંગ, ઐયરનું નબળું પ્રદર્શન, નેહલે બોલ બગાડ્યાપંજાબ કિગ્સમાં આંતરિક વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ સહમાલિકો સામે કર્યો કેસ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સની શાનદાર રમત અને પ્લેઓફમાં ક્વોલિફાય થવાના ઉત્સાહ વચ્ચે, ટીમના માલિકી હકમાં મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે.…
View More પંજાબ કિગ્સમાં આંતરિક વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ સહમાલિકો સામે કર્યો કેસપંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત
પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગ, અર્શદીપસિંહે ઝડપી ત્રણ વિકેટ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી આઇપીએલ 2025ની 53મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (કજૠ) સામે…
View More પંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત