ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં ગઇકાલે એક ત્રણ માળની ઇમારતમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાના કારણે…
View More લખનૌ અગ્નિકાંડવાળું બિલ્ડિંગ તોડી પાડવા નોટિસ આપવા છતાં 10 વર્ષથી ધમધમતું હતુંLucknow
લખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંત
38 બોલમાં 10 છગ્ગા સાથે 93 રન ફટકાર્યા, માર્શ અને વૈભવ નર્વસ નાઇન્ટીનો શિકાર યુવાન અને રાતોરાત લોકપ્રિયતાના શિખર સર કરનારા ડાબેરી બેટર વૈભવ સૂર્યવંશીએ…
View More લખનઉ સામે વૈભવની ઝંઝાવાતી બેટિંગ, રાજસ્થાનની પ્લેઓફની આશા જીવંતલખનઉ સામે સુપર ઓવરમાં કોલકાતાની જીત, પ્લેઓફની આશા જીવંત
રિંકુ સિંહની 83 રનની અણનમ ઈનિંગ, 4 કેચ પણ પકડયા લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ભલે ઓછી સ્કોરવાળી હોય, પરંતુ તે…
View More લખનઉ સામે સુપર ઓવરમાં કોલકાતાની જીત, પ્લેઓફની આશા જીવંતલખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજય
રવિન્દ્ર જાડેજાની 29 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ, લખનઉના કેપ્ટન ઋષભ પંત, આયુષ બદોની, એડન માર્કરામનું ખાતુ પણ ન ખુલ્યું આઇપીએલ 2026 માં લખનૌ સુપર…
View More લખનઉની સળંગ ચોથી હાર, રાજસ્થાન રોયલ્સનો 40 રને વિજયલખનઉમાં 100થી વધુ સિલિન્ડરોના વિસ્ફોટમાં 10 કિ.મી. આકાશ ઢંકાયું
સંખ્યાબંધ ઝૂંપડાં ખાખ: ટોળા-પોલીસ ઘર્ષણમાં 10 ઘવાયા લખનૌના વિકાસ નગરમાં આવેલી ઝૂંપડીઓમાં ગઇકાલે લાગેલી ભીષણ આગ બાદ, 100 થી વધુ રસોઈ ગેસ સિલિન્ડર એક પછી…
View More લખનઉમાં 100થી વધુ સિલિન્ડરોના વિસ્ફોટમાં 10 કિ.મી. આકાશ ઢંકાયુંલખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન
ઇમ્પેક્ટ પ્લેયર કોહલીને મળી ઓરેન્જ કેપ, કુણાલની આઇપીએલમાં 100મી વિકેટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ એ ગઇકાલે અહીં હોમ-ગ્રાઉન્ડ પર લખનઊ સુપર જાયન્ટ્સ ને પાંચ વિકેટે હરાવીને…
View More લખનઉને 5 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વનકોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારી
IPLમાં સતત બીજા દિવસે મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી પહોંચ્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ નંબર 15 આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ…
View More કોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારીવરસાદથી બચવા આવેલી કિશોરીના હાથ-પગ બાંધી લખનૌમાં સામુહિક દુષ્કર્મ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વરસાદની વચ્ચે હેવાનિયતની એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. આ ઘટના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર-એમમાં મંગળવારે સાંજે એક નિર્માણાધીન…
View More વરસાદથી બચવા આવેલી કિશોરીના હાથ-પગ બાંધી લખનૌમાં સામુહિક દુષ્કર્મલખનૌ સહિતના શહેરોમાં બ્લાસ્ટનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ, ATSએ 4 આતંકી ઝડપ્યા
ચારબાગ રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરીને મોટી જાનહાનિ કરવાનું અને રેલવે મિલકતોને નુકસાન પહોંચાડવાનું પાકિસ્તાની હેન્ડલર્સનું ષડયંત્ર ATS એ સમયસર નિષ્ફળ બનાવ્યું છે. આ…
View More લખનૌ સહિતના શહેરોમાં બ્લાસ્ટનું પાકિસ્તાની ષડયંત્ર નિષ્ફળ, ATSએ 4 આતંકી ઝડપ્યાઅશ્ર્લિલ વીડિયો ઉતારનારની ધમકીથી કિશોરીએ ઘરમાં ચોરી કરી
લખનૌનો મોનિસ ખાન રીઢો ગુનેગાર છે અને સગીરા પર બળાત્કારનો અપરાધી: ફરી જેલ હવાલે લખનૌથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, એક કાપડના વેપારીએ…
View More અશ્ર્લિલ વીડિયો ઉતારનારની ધમકીથી કિશોરીએ ઘરમાં ચોરી કરી