તેલંગાણામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. સવારે આ આંચકાને કારણે...
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વેને લઈને 24 નવેમ્બરે થયેલી હિંસા પર અંકુશ મેળવ્યા બાદ હવે યુપી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે...
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું...
ભારત, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા ફાઈનલ માટે પ્રબળ દાવેદાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ત્રણ પેનલ્ટી પોઈન્ટ આપીને સજા કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં...
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો...
દરવાનની સેવા દરમિયાન સુખબિરસિંહ બાદલ ઉપર બબ્બર ખાલસા ગ્રૂપ સાથે જોડાયેલા શખ્સે બે રાઉન્ડ ફાયર કર્યા, બાદલનો આબાદ બચાવ, હુમલાખોરને ઝડપી લેવાયો પંજાબના અમૃતસરમાં આવેલા શીખ...
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહના કાર્યસૂચિમાં સામેલ મંત્રીઓની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે ઝીરો અવર શરૂ થતાં પહેલાં...
મેરઠના એચએચ-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે 2...
અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓએ ગ્રૂપની ચાર લિસ્ટેડ કંપનીઓમાં જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપોના સમાધાન માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નો સંપર્ક કર્યો...
મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાનો ખુલાસો, ઇઉંઙ રાખશે 22 મંત્રાલય, જાણો શું હશે શિંદે અને અજિત પવારના હિસ્સામાં સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની નવી સરકારમાં ગૃહ મંત્રાલય ભાજપ...