મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો

શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સાવકા પિતાએ આગલા ઘરની પુત્રી ઉપર નજર બગાડી…

View More મોરબીમાં સાવકી પુત્રીનું શિયળ લૂંટતા પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો

મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ

મોરબી જિલ્લામાં વેકેશનમાં સ્કૂલો ખુલી રાખીને શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વાલીઓની રજૂઆત શૈક્ષણિક કાર્ય બંધ કરવા યોગ્ય પગલાં નહીં લેવાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી…

View More મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રનો ઉલાળિયો: વેકેશનમાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ

વ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

પોલીસકર્મી-પત્રકાર સહિત 11 શખ્સો સામે નોંધાતો ગુનો મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જીવન ટૂંકાવ્યું છે. નવલખી રોડ સ્થિત ઓફિસમાં દોઢ મહિના પહેલા ઠંડાપીણાની સેલ્સ એજન્સી…

View More વ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ

ચોમાસું નજીક છે અને ખેડૂતો વાવેતરની તૈયારી કરી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે અતિ જરૂૂરી જ નહિ અનિવાર્ય DAP ખાતરની અછત સર્જાઈ છે ખાતર મળતું…

View More મોરબી જિલ્લામાં ચોમાસા પૂર્વે જ ખાતરની અછતથી ખેડૂતો નારાજ

મોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજે

  ખાનપર ગામમાં ગ્રામ્ય મામલતદારની ટીમે રેડ કરી હતી અને મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા ટીમે 3071 કિલો ઘઉં અને 270 કિલો ચોખા તેમજ…

View More મોરબીના ખાનપર ગામેથી 4.36 લાખનું અનાજ કબજે

મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા

માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં મોટો ધડાકો થયો છે જેમાં વેપારીએ દેવું વધી જતા લેણદારોને રૂૂપિયા ચુકવવા ના પડે તે માટે…

View More મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા

મોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોત

ઝૂંપડા પાસે રમતા 11 માસના માસુમને કચડી નાખ્યો મોરબી તાલુકાના પાનેલી ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે 11 માસના બાળકને હડફેટે લીધો હતો. જેથી કરીને તે…

View More મોરબી નજીક બોલેરો અડફેટે માસુમ બાળકનું મોત

મોરબીમાં લગ્નની લાલચ આપી ગોડાઉનમાં લઇ જઇ યુવતી પર દુષ્કર્મ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ લાલપરના અને હાલ મોરબીમાં રહેતા સતિષ રુગનાથભાઈ પટેલ નામના શખ્સે યુવતીને લગ્નનું…

View More મોરબીમાં લગ્નની લાલચ આપી ગોડાઉનમાં લઇ જઇ યુવતી પર દુષ્કર્મ

મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ

પ્રેમ સંબંધમાં મારામારી થતા સામસામી ફરિયાદ નોંધાઇ નાની વાવડી ગામે પ્રેમસંબંધ મામલે બઘડાટી બોળી ગઈ હતી જેમાં બે પરિવારોએ લાકડાના ધોકા અને પથ્થર વડે સામસામે…

View More મોરબીના નાની વાવડી ગામે બે પરિવારો વચ્ચે સશસ્ત્ર અથડામણ

મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ

  મોરબી શહેરમાં અનેક જર્જરિત ઈમારતો જોખમી હાલતમાં જોવા મળે છે અને ચોમાસું નજીક છે ત્યારે ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં આવી ઈમારતો તૂટી જાનહાની…

View More મોરબીમાં જર્જરિત થયેલ પાંચ ઈમારતો તોડી પડાઈ