મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. અસામાજિક અને લુખ્ખા તત્વો બેખોફ બન્યાં છે. ખુદ પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. ટંકારા પોલીસ મથકમાં…
View More ટંકારામાં NDPS કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલોCategory: મોરબી
મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ…
View More મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોતમોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધા
મોરબીમાં દારૂૂબંધીના નિયમના લીરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શનાળા પાસે એક પીધેલા ડમ્પર ચાલકે બે વાહનો સાથે અકસ્માત સર્જ્યો છે. જો કે…
View More મોરબીમા પીધેલા ડમ્પર ચાલકે અનેકને અડફેટે લીધામોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચના
મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં…
View More મોરબી જિલ્લાના રોડ-રસ્તાના કામો ઝડપથી પૂરા કરો, કલેકટરની સુચનામોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયો
વસંત પ્લોટમાંથી એક્ટિવાની ચોરી મોરબી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજમાં રહેલ હોમગાર્ડ જવાન પ્રભુભાઈ સોલંકી આજે પીધેલી હાલતમાં ઝડપાયા હતા. લોકોએ તેને પોલીસને સોંપતા પોલીસે…
View More મોરબી પોલિસ ચોકીમાંથી પીધેલો હોમગાર્ડ ઝડપાયોમોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયો
પુલ દૂર્ઘટના બાદ સરકારની કાર્યવાહી, રાજકોટ ઝછઙ કાંડના જવાબદાર અધિકારીઓ સામે પણ એક્શન શરૂ થવાની શક્યતા મોરબી પુલ દુર્ઘટના મૂદે હાઇકોર્ટનાં કડક વલણ બાદ સરકારે…
View More મોરબીના તત્કાલિન ચીફ ઓફિસર સંદિપ ઝાલાનો વાર્ષિક ઇજાફો રોકાયોમોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોત
ગુજરાત મિરર, મોરબી તા.17- મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ આર્કો ગ્રેનાઈટ સીરામીક કારખાનાના પ્રેસ વિભાગમાં કનવેલ્ટ બેલ્ટમા આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું મોત…
View More મોરબી કારખાનામાં બેલ્ટમાં આવી જતા યુવકનું મોતટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત
ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ…
View More ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોતમાળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-180 કિ.રૂૂ. 2,52, 000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.10,000/- મળી કુલ કિ.રૂૂ.2,62,000/- ના મુદામાલ સાથે એક ઇસમને…
View More માળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયોમોરબીના ધરમપુર ગામે સીડી પરથી પટકાતાં યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું મોત…
View More મોરબીના ધરમપુર ગામે સીડી પરથી પટકાતાં યુવાનનું મોત