બે દિવસમાં પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો ભૂખ હડતાળની ચીમકી, કલેક્ટરને આપેલુ આવેદન મોરબીના જેતપર ગામથી આજે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી…
View More જેતપરથી મોરબી સુધી ખેડૂતોની ટે્રક્ટર રેલી, વીજપોલના આતંક સામે આક્રોશCategory: મોરબી
મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યા
મોરબીમાં દારૂૂબંધી હોવા છતાં નશામાં વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. મોરબી શહેરમાં એક વેપારીએ દારૂૂના નશામાં કાર ચલાવી બે અલગ-અલગ સ્થળોએ અકસ્માત સર્જ્યા…
View More મોરબીમાં નશાખોર વેપારીએ પૂરઝડપે કાર ચલાવી બે સ્થળે અકસ્માત સજર્યામોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ
મોરબીમાં મિલ્કત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાએ ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More મોરબીમાં મિલકત મુદ્દે ઝઘડો થતાં પ્રૌઢાનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસમોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળી
મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી કંપનીના વીજપોલ ખેડૂતોના ખેતરમાં ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી…
View More મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન પર પોલીસ ત્રાટકી, મહિલાઓની ટીંગાટોળીમોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશ
મોરબી મહાનગરપાલિકાના મહેન્દ્રનગર વિસ્તારમાં છેલ્લા 12 થી 15 દિવસથી પીવાના પાણીનું વિતરણ તદ્દન બંધ હોવાને કારણે રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમસ્યા…
View More મોરબીના મહેન્દ્રનગરમાં પાણીના ધાંધિયાથી કંટાળેલા લોકોનો આક્રોશમોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરી
મોરબીના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-10 ફોર વ્હિલર ગાડી (નંબર GJ-36-B-4003) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ…
View More મોરબીમાં ગેરેજમાં પડેલી બે લાખની કારની ઉઠાંતરીમોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું
મોરબીના માળિયા (મિયાણા) ના ખાખરેચી ગામના વતની સોનલબેનના લગ્ન મોરબીના વીશીપરા ખાતે રહેતા ભરત બાબુભાઈ ચાવડા સાથે થયા હતા. લગ્નજીવનના થોડા જ સમયમાં તેના પતિ…
View More મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધુંમોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇ
મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની સીમમાં ચોરી અને લૂંટના ઈરાદે ત્રાટકીને ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ આચરવાના બે અતિ ગંભીર અને ચકચારી બનાવોનો મોરબી એલસીબી પોલીસે…
View More મોરબી જિલ્લાની સિરિયલ રેપિસ્ટ ગેંગ અંતે ઝડપાઇમોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવત
મોરબીના જેતપર ગામે વીજલાઈનની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ આજે સતત 4થા દિવસે પણ યથાવત રહ્યો છે. છેલ્લા 3 દિવસથી ખેડૂતો દ્વારા સતત મનાઈ અને વિરોધ…
View More મોરબીના જેતપર ગામે વીજ લાઇનની બઘડાટી યથાવતમોરબીના જાંબુડિયામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને ભાઇ-પિતાએ આપી ધમકી
મોટી વાવડી ગામેથી 2016 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના જાંબુડીયા ગામે નીલકંઠ કારખાનાની લેબર કોલોનીમાં પ્રેમલગ્નનો ખાર રાખી પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીના જાંબુડિયામાં પ્રેમલગ્ન કરનાર યુવતીને ભાઇ-પિતાએ આપી ધમકી