પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમો ઉમેરી કાર્યવાહી હાથ ધરી માળીયા મીંયાણા તાલુકાના ચિખલી ગામે રૂૂપિયા આપી રખેવાળને ગાયોની રખેવાળી કરવા સોંપેલ હોય જે ગાયોની…
View More માળિયાનાં ચીખલી ગામે 13 ગાયો કતલ માટે અન્ય ઇસમોને વેચી નાખનાર છ ઝડપાયાCategory: મોરબી
જંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકી
મોરબી જિલ્લામાં અંદાજે 300 જેટલા સિરામિક ઉદ્યોગોના શેડ છે. ઉદ્યોગના શેડની જંત્રી અને ઘસારાને લઈને સિરામિક ઉદ્યોગને હાલાકી પડી રહી હોય આ મામલે સિરામિક…
View More જંત્રીનો ઘસારો ઓછો હોવાથી ઔદ્યોગિક શેડની લે-વેચ બંધ, ઉદ્યોગકારોને હાલાકીમોરબી જિલ્લા ભાજપ પ્રમુખપદના 6 દાવેદારોના ફોર્મ રદ, 12 નામ પ્રદેશ હવાલે
મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ હતા ત્યાર બાદ જે નવી ગાઈડ લાઇન આપવામાં આવી છે…
View More મોરબી જિલ્લા ભાજપ પ્રમુખપદના 6 દાવેદારોના ફોર્મ રદ, 12 નામ પ્રદેશ હવાલેમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂૂ. 1,17,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને…
View More મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયોમોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલ
વાડી વિસ્તારમાં મજૂરીએ જતા લોકોની મુશ્કેલી વધી મોરબીની ભાગોળે આવેલા રાજપર ગામમાં શુક્રવારની રાત્રીના સમયે દીપડો દેખા દેતા ગામ લોકો એકત્રિત થયા હતા અને ગામના…
View More મોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલમોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયા
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી…
View More મોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયામોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ
મોરબીના શનાળા રોડ પર જયદીપ કંપનીની ઓફિસ ખાતે યુવતીને આરોપીએ વોટ્સએપ ચાલું કરાવી આપવાની લાલચ આપી યુવતીના મોબાઈલમાં ડેસ્ક નામની એપ ઇન્સ્ટોલ કરાવી યુવતીના એકાઉન્ટમાંથી…
View More મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈમોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેન
મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઇ.ડી. કીટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ આધારકાર્ડ માં સુધારા…
View More મોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેનમોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદી
અનેક યુનિટો એક માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ, રોજગારીને મોટી અસર મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે હજારો કરોડનું એક્સપોર્ટ…
View More મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીમોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અનેક વેપારીઓ લોભામણી લાલચનો ભોગ બની લાખો રૂૂપિયા ગુમાવ્યા છે ત્યારે મોરબીમાં લોભામણી લાલચનો વધુ એટ વેપારી ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે…
View More મોરબીમાં ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લાલચ આપી વેપારી સાથે 28 લાખની છેતરપિંડી