લીલી પરિક્રમા માટે જૂનાગઢ જવા બે સ્પેશિયલ ટ્રેન અને 60 એકસ્ટ્રા બસ દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં આયોજિત થનાર પ્રસિદ્ધ પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી મેળા…

View More લીલી પરિક્રમા માટે જૂનાગઢ જવા બે સ્પેશિયલ ટ્રેન અને 60 એકસ્ટ્રા બસ દોડશે

શુક્રવારથી ગિરનાર પરિક્રમાનો પ્રારંભ, તૈયારીઓને આખરી ઓપ

જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાની શરૂૂઆત 20 અને 21 નવેમ્બરની વચ્ચે મધ્યરાત્રિએ થવાની છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર…

View More શુક્રવારથી ગિરનાર પરિક્રમાનો પ્રારંભ, તૈયારીઓને આખરી ઓપ

જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાંથી સુખપુરની મહિલાનો મૃતદેહ મળ્યો

જૂનાગઢ નજીક આવેલા વિલિંગ્ડન ડેમમાં સુખપુર ગામની 42 વર્ષીય મહિલાએ કૂદીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રવાસીઓની નજર પાણીમાં તરતા મૃતદેહ…

View More જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાંથી સુખપુરની મહિલાનો મૃતદેહ મળ્યો

જૂનાગઢમાં મહોબ્બત મકબરા પાછળ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું

જૂનાગઢમાં મોહબ્બત મકબરા પાછળના ઐતિહાસિક બુગદા વિસ્તારમાં મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન છેલ્લા 10 થી 15 વર્ષથી થયેલા…

View More જૂનાગઢમાં મહોબ્બત મકબરા પાછળ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું

જૂનાગઢમાં દુષ્કર્મની ઘટનામાં ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટ

જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 28, ઓક્ટોબર ના રોજ મહિલા દ્વારા નોંધાવવામાં આવેલા દુષ્કર્મ અને હુમલાના ગુનામાં તપાસ દરમિયાન ધર્મ પરિવર્તન કરાવ્યાની હકીકત…

View More જૂનાગઢમાં દુષ્કર્મની ઘટનામાં ધર્માંતરણ થયાનો ઘટસ્ફોટ

ગિરનાર પરિક્રમાની તૈયારી શરૂ, 36 કિ.મી.રૂટનું પ્રત્યક્ષ નિરિક્ષણ

આગામી સમયમાં શરૂૂ થનાર પવિત્ર ગિરનાર લીલી પરિક્રમાને લઈને તંત્ર અને સંતો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાધુ-સંતો અને વહીવટી તંત્ર દ્વારા…

View More ગિરનાર પરિક્રમાની તૈયારી શરૂ, 36 કિ.મી.રૂટનું પ્રત્યક્ષ નિરિક્ષણ

જૂનાગઢમાં બંધ રસ્તો વિરોધપક્ષે ખુલ્લો મૂકી દીધો

જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે હીરોના શોરૂૂમ સુધીનો રસ્તો છેલ્લા ત્રણ મહિનાથી બનાવવામાં આવી રહ્યો હતો. નવરાત્રી દરમિયાન પણ રસ્તો ખુલ્લો ન કરાતાં લોકોની મુશ્કેલીઓ વધી…

View More જૂનાગઢમાં બંધ રસ્તો વિરોધપક્ષે ખુલ્લો મૂકી દીધો

ખૂંખાર સિંહણમાં જાગી મમતા, શિકારને મોઢામાં ઊંચકી મારી લટાર

જૂનાગઢ ગીરનું જંગલ એટલે સિંહોની ભૂમિ અને શિકારની રોમાંચક દુનિયા, પરંતુ ક્યારેક કુદરત એવા અદભુત દૃશ્યો સર્જે છે કે જે જંગલના રાજા ગણાતા સિંહોની અલગ…

View More ખૂંખાર સિંહણમાં જાગી મમતા, શિકારને મોઢામાં ઊંચકી મારી લટાર

જૂનાગઢ તંત્ર દ્વારા લીલી પરિક્રમાની તડમાર તૈયારીઓ : આયોજન અંગે બેઠક મળી

જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આગામી સમયમાં યોજનારી ગિરનારની લીલી પરિક્રમાને લઈને સાધુ-સંતો, ઉતારા મંડળ, જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર, વહીવટી તંત્ર અને અલગ-અલગ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં એક…

View More જૂનાગઢ તંત્ર દ્વારા લીલી પરિક્રમાની તડમાર તૈયારીઓ : આયોજન અંગે બેઠક મળી

પાર્ટી પ્લોટોમાં ગરબાના નામે ફકત બિજનેસ : અભય શુકલા

જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને ’શક્તિ સ્પંદન 2026’માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી…

View More પાર્ટી પ્લોટોમાં ગરબાના નામે ફકત બિજનેસ : અભય શુકલા