સીરિયામાં બળવાખોરો દ્વારા નરસંહાર અને ઉથલપાથલને જોતા ભારતે શુક્રવારે મોડી રાત્રે તેના નાગરિકો માટે તાકીદની એડવાઈઝરી જારી કરી છે. ભારત તરફથી જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં…
View More ભારતીયોને તાત્કાલિક સીરિયા છોડવા એડવાઇઝરીCategory: આંતરરાષ્ટ્રીય
બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી
બાંગ્લાદેશમાં ફરી એકવાર ધાર્મિક અસહિષ્ણુતા અને સાંપ્રદાયિક શક્તિઓની પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશના નોવાખલી જિલ્લામાં આવેલા ઈસ્કોન મંદિર પર ફરી હુમલો થયો…
View More બાંગ્લાદેશમાં ઇસ્કોન મંદિર પર ફરી હુમલો આગ લગાડી2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફર
અવકાશીક્ષેત્રે થતા ફેરફારો આમ માનવીથી વૈજ્ઞાનિક સુધી તમામ માટે રસનો વિષય રહે છે. 2024ના વર્ષ દરમ્યાન જોવા મળેલી અદભુત અવકાશી ઘટનાઓની તસ્વીરી ઝલક અહીં દર્શાવવામાં…
View More 2024ની અદ્ભુત અવકાશી દુનિયાની તસવીરી સફરબિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયા
ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે…
View More બિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયાભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યા
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો સત્તાપલટો થયા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્ત્વવાળી વચગાળાની સરકારના ભારત સાથેના સબંધોમાં સતત વણસી રહ્યા છે. તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર…
View More ભારત સાથે સંબંધો બગડયા, બાંગ્લાદેશે બે રાજદ્વારી પરત બોલાવ્યાબાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશે
બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ અહીં છપાયેલી નવી નોટો પર શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય. આ…
View More બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશેઅમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર…
View More અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા
ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં…
View More ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષાક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડોન બ્રેડમેનની 1947-48ની ભારત સામેની શ્રેણી દરમિયાન પહેરેલી બેગી ગ્રીન ટેસ્ટ કેપ હરાજીમાં 2.63 કરોડ રૂૂપિયા (479,700 ડોલર)માં વેચાઈ ગઈ. આ કેપ…
View More ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક
ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો…
View More ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક