બેઝમેન્ટ ફલેટમાં રહેતા લોકોનું સ્થળાંતર: રસ્તાઓ પર વાહનો તરવા લાગ્યા સોમવારે રાત્રે ન્યૂ યોર્ક શહેર અને ઉત્તરી ન્યૂ જર્સીના કેટલાક ભાગોમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી…
View More ન્યુયોર્ક-ન્યુજર્સીમાં ભારે વરસાદથી પૂર: કટોકટી જાહેરCategory: આંતરરાષ્ટ્રીય
ઇતિહાસ રચીને પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ શુક્લા, દરિયામાં સફળતાપૂર્વક ઉતર્યું ડ્રેગનયાન
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે પોતાનું મિશન પૂર્ણ કરીને ચાર અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પાછા ફર્યા છે. શુભાંશુએ આ મિશન દરમિયાન લગભગ 18…
View More ઇતિહાસ રચીને પૃથ્વી પર પાછા ફર્યા શુભાંશુ શુક્લા, દરિયામાં સફળતાપૂર્વક ઉતર્યું ડ્રેગનયાનયમનમાં ભારતીય નર્સની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યાનો છે આરોપ
યમનની જેલમાં બંધ નિમિષા પ્રિયાની ફાંસી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભારતીય મહિલાની ફાંસીની સજા ટાળવામાં આવી છે. યમનમાં 16…
View More યમનમાં ભારતીય નર્સની ફાંસીની સજા ટળી, બિઝનેસ પાર્ટનરની હત્યાનો છે આરોપટેસ્લાની અંતે ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં પ્રથમ શોરૂમનો પ્રારંભ
‘Y‘ મોડેલની ઓન રોડ કિંમત 61 લાખ રૂપિયા જાહેર ટેસ્લા આજેે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મેકર મેક્સિટી મોલમાં પોતાના પહેલા શોરૂૂમના લોન્ચ સાથે ભારતીય બજારમાં…
View More ટેસ્લાની અંતે ભારતમાં એન્ટ્રી, મુંબઈમાં પ્રથમ શોરૂમનો પ્રારંભ50 દિવસમાં યુધ્ધ બંધ ન કરો તો રશિયા પર 100 ટકા ટેરિફ
યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ રહેતા હતાશ ટ્રમ્પ પુતિન પર ખીજાયા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે રશિયાને કડક ચેતવણી આપી હતી, જો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More 50 દિવસમાં યુધ્ધ બંધ ન કરો તો રશિયા પર 100 ટકા ટેરિફવેસ્ટઇન્ડિઝ ટેસ્ટ ઇતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે બીજા દાવમાં માત્ર 27 રનમાં ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ ફક્ત…
View More વેસ્ટઇન્ડિઝ ટેસ્ટ ઇતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટપુતિન મીઠું મીઠું બોલે છે, રાતે અંધારામાં બોંબ ફેંકે છે : ટ્રમ્પ
યૂક્રેન પર રશિયન હુમલા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પુતિન પર ગુસ્સે થયા છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ (પુતિન)…
View More પુતિન મીઠું મીઠું બોલે છે, રાતે અંધારામાં બોંબ ફેંકે છે : ટ્રમ્પલંડનમાં અમદાવાદવાળી: બીચ એરક્રાફ્ટ ટેકઓફ પછી તરત તૂટી પડ્યું: ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ બંધ
જાનહાનિ મામલે સત્તાવાર પુષ્ટિ નથી કરાઇ લંડન સાઉથેન્ડ એરપોર્ટ પર ટેકઓફ પછી તરત જ એક વિમાન ક્રેશ થયું. એરપોર્ટ બંધ છે, અને ફ્લાઇટ્સ રદ…
View More લંડનમાં અમદાવાદવાળી: બીચ એરક્રાફ્ટ ટેકઓફ પછી તરત તૂટી પડ્યું: ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ બંધઅમેરિકામાં પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી: મોસ્ટ વોન્ટેડ સહિત 8 આતંકી ઝડપાયા
અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પંજાબના ગેંગસ્ટર પવિત્ર સિંહ બટાલાનું નામ પણ NIAની મોસ્ટ વોન્ટેડ યાદીમાં છે. યુએસ તપાસ એજન્સી FBI…
View More અમેરિકામાં પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી: મોસ્ટ વોન્ટેડ સહિત 8 આતંકી ઝડપાયાઅમેરિકાના ચર્ચમાં ગોળીબાર: બેનાં મોત, હુમલાખોર ઠાર
અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા.…
View More અમેરિકાના ચર્ચમાં ગોળીબાર: બેનાં મોત, હુમલાખોર ઠાર