ભારત વિના રમી લેવા પૂર્વ પાક. ક્રિકેટરોની શેખી જેમ જેમ ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નજીક આવી રહી છે, તેમ તેમ ભારતના પાકિસ્તાન પ્રવાસને લઈને સ્થિતિ સ્પષ્ટ...
વિશ્ર્વ ક્રિકેટમાં મિની વર્લ્ડકપ મનાતી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાનમાં રમાવાની છે ત્યારે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમીને ભારતીય...
અમેરિકામાં એન્થોની નેફ્યૂ અવારનવાર ટ્રમ્પ વિરોધી પોસ્ટ પણ મૂકતો હતો સોશિયલ મીડિયા પર વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પોસ્ટ કરનાર એક વ્યક્તિએ તેના આખા પરિવારને ખતમ કરી...
અઠવાડિયામાં 30 ટકાનો વધારો નોંધાયો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી, બિટકોઈનની રેકોર્ડ બ્રેકિંગ રેલીએ આ ડિજિટલ એસેટને 89,000 થી વધુ લઈ લીધી છે. બિટકોઈનની...
મની લોન્ડરિંગની આશંકાએ અનેક મહિલાઓને ઝારખંડ-બંગાળમાં ધુસાડાઇ હોવાની શંકા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના મામલે તપાસ શરૂૂ કરી છે. એજન્સીએ મની લોન્ડરિંગ એંગલની તપાસ...
કોરોના ઉત્પતિ માટે ચીનનો ખુલ્લે આમ વિરોધ કરીને લોકપ્રિય બન્યા હતા અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટીમ બનાવવાનું શરૂૂ કરી દીધું છે. આ...
ઇઝરાયલની આયર્ન ડોમ સિસ્ટમ ફેઇલ, અનેક વાહનોમાં આગ, ઇમારતોને પણ નુકસાન, સાત નાગરિકો ઘવાયા, ઇરાકી જૂથોનો પણ 3 સ્થળે હુમલો હિઝબુલ્લાહે ઈઝરાયલ પર મોટો હુમલો કર્યો...
આફ્રિકા મહાદ્વીપના દેશ આઇવરી કોસ્ટમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે. સોમવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માતમાં 21...
અમેરિકાના દક્ષિણી રાજ્ય અલાબામામાં તુસ્કેગી યુનિવર્સિટીના કેમ્પસમાં રવિવારે સવારે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. યુનિવર્સિટીએ ન્યૂઝ...
નેધર્લેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં ગુરુવારે રાત્રે ઈઝરાયેલના સમર્થકો પર થયેલા હુમલામાં આશરે એક ડઝન લોગો ઈજાગ્રસ્ત થયા છે. આ પૈકી પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....