મધ્યસ્થી બનેલા શખ્સે જવાબદારી લેવાને બદલે હુમલો કરી હાથ ઊંચા કરી લીધા ગોંડલ તાલુકાના કમરકોટડા ગામે હુમલાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા અને ખેતીકામ…
View More ગોંડલના કમરકોટડામાં દીકરીના સાસરિયાના ત્રાસની રજૂઆત કરવા ગયેલા પિતા પર હુમલોCategory: ગુજરાત
અમરેલીમાં સતત ત્રીજા દિવસે કંપન યથાવત
રાજુલા-જાફરાબાદમાં 3.5નો ભૂકંપ આવતા મકાનમાં તિરાડો પડી: 72 કલાકમાં 13 આંચકાથી ગ્રામજનો ભયભીત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠા બાદ ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે ચૈત્ર માસના અંતમાં અમરેલી…
View More અમરેલીમાં સતત ત્રીજા દિવસે કંપન યથાવતજેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લાકડાનો ઢગલો ખસેડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ વિવાદમાં એક મહિલા આશા વર્કર પર…
View More જેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકીજામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાં
જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય સ્તરે મહત્વપૂર્ણ મનોમંથન યોજાયું છે. મળતી માહિતી…
View More જામનગર નગરપાલિકા ચૂંટણી: ભાજપની મનોમંથન યાદી વિલંબમાંજામનગરમાં મંજૂરી વિના લગાવાયેલા 750થી વધુ હોર્ડિંગ જપ્ત
જામનગર શહેરમાં મહાનગરપાલિકાની મિલકતો ઉપર ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જાહેરાત ના બોર્ડ હોર્ડિંગ્સ, કિયોસ્ક વગેરે લગાવી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં એસ્ટેટ…
View More જામનગરમાં મંજૂરી વિના લગાવાયેલા 750થી વધુ હોર્ડિંગ જપ્તભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈ
જામનગર પી.જી.વીસી.એલ. વર્તુળ કચેરી હેઠળના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામ પાસે આવેલી એક હોટલમાંથી ગઈકાલે રાત્રે ચેકિંગ દરમિયાન રૂૂપિયા 23 લાખથી વધુની વિજ…
View More ભાટિયા પાસે આવેલી હાઇવે હોટલમાંથી 23 લાખની ચોરી પકડાઈરાજુલામાં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વીડિયો ઉતાર્યો, હનીટ્રેપ પ્રકરણમાં 3ની ધરપકડ
રાજુલા પંથકમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અવાવરૂૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી…
View More રાજુલામાં યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વીડિયો ઉતાર્યો, હનીટ્રેપ પ્રકરણમાં 3ની ધરપકડજામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો
હોટલ, રેસ્ટોરન્ટમાં વેજ, નોનવેજનું સિમ્બોલ, પનીર, ચીઝ કયા પ્રકારનું તેલ વપરાય છે તે વંચાય તેવું બોર્ડ લગાડવા સૂચન કરાયું જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા…
View More જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ, 56.5 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણી
ધર્મ-શિક્ષણ-આરોગ્ય-સમાજ કલ્યાણ- વન્યજીવોની ‘અનંતસેવા’થી અનેકના જીવનમાં પ્રકાશ રેલાશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે…
View More 57 લાખ લોકોને મદદરૂપ થઇ 31મો જન્મદિવસ ઉજવતા અનંત અંબાણીરાજકોટની કોર્ટના પકડના વોરંટ સંદર્ભે ભાણવડમાં આરોપી દંપતી ઝડપાયું
ભાણવડના નગર નાકા વિસ્તારમાં આવેલી સૈયદ શેરી ખાતે રહેતા અહેસાન બ્લોચ અને તેના પત્નિ હુસેનાબાનુ બ્લોચ સામે રાજકોટની કોર્ટ દ્વારા પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું…
View More રાજકોટની કોર્ટના પકડના વોરંટ સંદર્ભે ભાણવડમાં આરોપી દંપતી ઝડપાયું