જનતાનો ટેક્સ જનતામાં વાપરવા, ભ્રષ્ટ કોન્ટ્રાકટરોને બ્લેક લિસ્ટ કરવા સહિત અનેક મુદ્દાઓ સાથે આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે મોરબી મહાનગરપાલિકાની 2026 ની પ્રથમ ચૂંટણીને લઈને…
View More મોરબીમાં આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેરCategory: ગુજરાત
કોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટો
ટિકિટ મેળવી લીધા બાદ દગાબાજી કે સોદાબાજી? રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ગોંડલ પંથકમા તડજોડ નાં રાજકારણ…
View More કોલીથડના કોંગ્રેસના ઉમેદવારનો છેલ્લી ઘડીએ પક્ષ પલટોસલાયાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જામ્યો ત્રિપાંખિયો જંગ
હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ રવિવારે યોજાવાની છે. જેમાં સલાયા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 ની એક બેઠકના ઉમેદવારનું મૃત્યુ થતા આ ખાલી પડેલ બેઠક…
View More સલાયાની પેટા ચૂંટણીમાં ઉમેદવારો વચ્ચે જામ્યો ત્રિપાંખિયો જંગગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’, 2 સપ્તાહમાં 40ની ધરપકડ
સાયબર ઠગોએ પડાવી લીધેલી 622 કરોડ જેટલી કમ બચાવી લીધી, ગુજરાત પોલીસે આંતર રાજ્ય સાયબર માફિયાઓની કમર તોડી નાખી સાયબર ઠગ કરોડો રૂૂપિયાનો કાળો ખેલ…
View More ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’, 2 સપ્તાહમાં 40ની ધરપકડમોરબી ટાઈલ્સ ફેકટરીમાં કોલસાના પટ્ટામાં ફસાઈ જતાં બાળકનું મૃત્યુ
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક ટાઇલ્સ ફેક્ટરીમાં ગત નવેમ્બર માસમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 11 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. આ મામલે મધ્યપ્રદેશના બડવાની પોલીસ…
View More મોરબી ટાઈલ્સ ફેકટરીમાં કોલસાના પટ્ટામાં ફસાઈ જતાં બાળકનું મૃત્યુધોરણ 5-8માં ફરજીયાત ‘પાસ’ની નીતિ અટકાવાતા શિક્ષણ જગતમાં કચવાટ
એક વર્ષ ભણીને પાસ ન થનાર વિદ્યાર્થીને વધુ બે મહિના ભણાવીને ફરી પરીક્ષા લેવાથી રોષ; અનેક શાળાઓમાં પાસ કરી દેવાની જ સીસ્ટમ ગુજરાત સરકારની ધોરણ…
View More ધોરણ 5-8માં ફરજીયાત ‘પાસ’ની નીતિ અટકાવાતા શિક્ષણ જગતમાં કચવાટઓખા ગુવાહાટી એકસપ્રેસ આવતીકાલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશે
પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનના નેઉરાજટ ડુમરી સેક્શનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખાગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગ…
View More ઓખા ગુવાહાટી એકસપ્રેસ આવતીકાલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ પર દોડશેસોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ગત 1000 વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી, ઉત્તરપ્રદેશથી શ્રધ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા મહાદેવના શરણેકોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશે
સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરને ‘વિશેષ કોન્સર્ટ અને એકસપો પોલિસી’ હેઠળ આવરી લેવાશે, આગામી દશ વર્ષમાં અમદાવાદને ટોપ ઈવેન્ટ સિટી તરીકે ડેવલોપ કરવા સરકારની તૈયારી અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સ…
View More કોમનવેલ્થ માટે તૈયાર કરાતા મેદાન ઈવેન્ટ-એકસપો-કોન્સર્ટ માટે વાપરી શકાશેભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડ
જિલ્લા પંચાયતની પ, તાલુકા પંચાયતની 14 અને નગરપાલિકાની 7 બેઠક પર કાર્યકરો અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડતા કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાવનગર જિલ્લામાં ભાજપના…
View More ભાવનગર જિલ્લા ભાજપે 26 આગેવાનો-કાર્યકરોને કર્યા સસ્પેન્ડ