રૈયા રોડ પર રૂૂડા સરકારી કર્મચારી સોસાયટી શેરી નં. 2માં રહેતા અને ઘરેથી જ મોબાઈલ એકસેસરીઝનું કામ કરતા પ્રશાંતભાઈ અરૂૂણભાઈ ચોક્સી (ઉ.વ.45) સાથે ક્રેડીટ કાર્ડની…
View More મોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂા.2.95 લાખની ઠગાઇCategory: ગુજરાત
મોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલો
રાજકોટ શહેરમાં મોચી બજારમાં કૃષ્ણપરા-2માં દુકાનનું ભાડુ લેવા ગયેલા દુકાન માલીક સાથે બોલાચાલી કરી ભાડુઆત સહિત ચાર શખ્સોએ હુમલો કરતા ઘવાયા હતા આ અંગે પોલીસમાં…
View More મોચી બજારમાં ભાડુ આપવા મામલે દુકાન માલિક પર ભાડૂઆત સહિત ચારનો હુમલોઆણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશે
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવનિર્મિત વૃધ્ધાશ્રમ તથા દેશમાં 151 કરોડ વૃક્ષો વાવવાની નેમ સાથે સેવાયજ્ઞ શરૂૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂૂપે તા.23 નવેમ્બરથી તા.1 ડિસેમ્બર, 2024…
View More આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી માનસ સદ્ભાવના કથા શ્રવણનો લાભ લેશેરાજકોટ બન્યું ‘રામકોટ’ માનસ સદ્ભાવના રામકથાનો મંગલ પ્રારંભ
ભવ્ય પોથીયાત્રાનું શહેરીજનો દ્વારા ઠેરઠેર સ્વયંભૂ સ્વાગત, ‘જય જય શ્રી રામ’ના ગગનભેદી નારા ગુંજ્યા, ઉત્વસવ જેવો માહોલ, રામકથાની વહેતી ધારામાં ભાવિકો તરબોળ ડી.જે. બેન્ડની સાથે…
View More રાજકોટ બન્યું ‘રામકોટ’ માનસ સદ્ભાવના રામકથાનો મંગલ પ્રારંભરૂડા બહારના ગામડાંઓમાં ખેતીની જમીનોના સૂચિત જંત્રી દરોમાં અધધધ 6583 ટકા સુધીનો વધારો, ખેડૂતોમાં ભારે ઊહાપોહ
ગુજરાત સરકાર દ્વારા જમીન અને મિલ્કતોની જંત્રી વધારા માટે સુચિત જંત્રીદરો વેબસાઈટ ઉપર મુક્યા છે. ત્યારે ગત વર્ષે 2023માં વધારવામાં આવેલા જંત્રીદરોની સરખામણીએ ત્રણ-ત્રણ હજાર…
View More રૂડા બહારના ગામડાંઓમાં ખેતીની જમીનોના સૂચિત જંત્રી દરોમાં અધધધ 6583 ટકા સુધીનો વધારો, ખેડૂતોમાં ભારે ઊહાપોહબાળક બુદ્ધિ… 89 વાર હારલે-G
મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…
View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-Gપૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળા અને તાવ સહિતના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભકિતનગર સર્કલ…
View More પૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોતનવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળીના વેકેશન બાદ તુરંત જ સેમેસ્ટર-3 અને 5 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતીના પેપરમાં એક વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાયો હતો તેની…
View More નવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસગેરકાયદે અમેરિકામાં ઘૂસતી વખતે ડિંગુચાના પરિવારનાં મોત મામલે ગુજરાતી સહિત બે દોષિત
દાણચોરી સહિતના ગુનાઓમાં હષર્ર્ રમણ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને ફલોરિડાના સ્ટિવને જવાબદાર ગણાવાયા યુનાઇટેડ સ્ટેટ્સમાં મિનેસોટાની જ્યુરીએ ગઇકાલે હર્ષકુમાર રમણલાલ પટેલ, 29, અને સ્ટીવ…
View More ગેરકાયદે અમેરિકામાં ઘૂસતી વખતે ડિંગુચાના પરિવારનાં મોત મામલે ગુજરાતી સહિત બે દોષિતવાવ વિધાનસભાની બેઠક પર ખેલ પલટાયો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતથી દિલ ધડક વિજય
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી…
View More વાવ વિધાનસભાની બેઠક પર ખેલ પલટાયો: ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતથી દિલ ધડક વિજય