મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાણપુર પાસે લીમડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેમજ તૃતીય સમૂહ…
View More સુરેન્દ્રનગરના કરમડમાં વિદ્યાર્થી છાત્રાલયનો મુખ્યમંત્રીના હસ્તે શિલાન્યાસCategory: ગુજરાત
અમિત શાહ બે દિવસ ગુજરાતમાં સ્નેહમિલન સહિતના કાર્યક્રમો
ગાંધીનગરમાં દાંડી કુટીર અને પોસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસનાં ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે 7 વાગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ…
View More અમિત શાહ બે દિવસ ગુજરાતમાં સ્નેહમિલન સહિતના કાર્યક્રમોવડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે. આ ઘતાનથી સમગ્ર પંથક…
View More વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતાભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લિપ થતાં ઇમિટેશનના ધંધાર્થીનું મોત
ત્રંબાનો યુવાન રાજકોટ ઇમિટેશનનો માલ લેવા આવતો હતો શહેરના ભાવનગર રોડ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે બાઇક સ્લીપ થતા ત્રંબાના ઇમિટેશનના ધંધાર્થીને ગંભીર ઇજા થવાથી…
View More ભાવનગર રોડ વિઠ્ઠલવાવ પાસે બાઇક સ્લિપ થતાં ઇમિટેશનના ધંધાર્થીનું મોતપીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંત
એમ.ડી. સાથે બેઠકમાં ભાવ વધારાની શરતો સ્વીકારી લેવાતા સમાધાન કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુક રવામાં આવેલી હડતાલનો આજે અંત…
View More પીજીવીસીએલના 700 કોન્ટ્રાક્ટરોની હડતાળનો અંતરામભાઈએ રંગ બતાવ્યો, સડેલું અનાજ લઈ કલેક્ટર પાસે પહોંચ્યા
પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં બોલાવી સટાસટી, નબળું અનાજ સરકારમાંથી આવે છે કે, નીચે ભેળસેળ થાય છે? તપાસની કરી માગણી રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને સડેલુ અને હલકી…
View More રામભાઈએ રંગ બતાવ્યો, સડેલું અનાજ લઈ કલેક્ટર પાસે પહોંચ્યાચુનારાવાડમાં દારૂના નશામાં ભાન ભુલેલા ભાણેજે મામાને માર માર્યો
રૈયા ગામ અને ભગવતીપરામાં બે યુવાને જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં મામા ભાણેજ વચ્ચે દારૂૂના નશામાં ઝઘડો થયો હતો. જેમાં દારૂૂના નશામાં ભાન ભૂલેલા…
View More ચુનારાવાડમાં દારૂના નશામાં ભાન ભુલેલા ભાણેજે મામાને માર માર્યોરાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ઝડપથી પૂરું કરો: અધિક કલેક્ટર
ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્ર્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને અપાયા આદેશ રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાયેલ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવેનું કામ ઝડપથી પૂરું કરો: અધિક કલેક્ટરવાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદ
બહુમતી નહીં હોવા છતાં સભાસદોને જાણ કર્યા વિના સત્તા મેળવી લેતા ચૂંટણી રદ કરી ફરી યોજવા લવાદ કોર્ટમાં દાવો કર્યો’તો વાંકાનેરના તત્કાલીન ધારાસભ્ય પીરજાદા જે…
View More વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદા જૂથને કોર્ટનો ઝટકો; પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી રદમનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કાર
જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પ્રવીણભાઈ…
View More મનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કાર