રાજકોટ શહેરમાં મિલકત ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી એ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ અને…
View More બોગસ દસ્તાવેજકાંડ બાદ કલેક્ટર એક્શનમાં, ફાજલ જમીનોની તમામ વિગતો મગાવાઇCategory: ગુજરાત
રણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી કલા અને સંસ્કૃતિને…
View More રણોત્સવ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સાકાર કરવાનો અવસર: CMધારી અને રાજુલા નજીક રેલવે લાઇન ક્રોસ કરતાં 8 સિંહનો બચાવ
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે…
View More ધારી અને રાજુલા નજીક રેલવે લાઇન ક્રોસ કરતાં 8 સિંહનો બચાવજેતપુરના પ્રદૂષણની પોરબંદરમાં અંતિમયાત્રા
જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પોરબંદરના દરિયામાં છોડવા માટે સરકાર દ્વારા પ્રોજેકટ ના વિરોધમાં આજ રોજ પોરબંદરની સામાજિક સંસ્થાઓ તથા વિવિધ સમાજો દ્વારા આ પ્રોજેકટની અનોખી…
View More જેતપુરના પ્રદૂષણની પોરબંદરમાં અંતિમયાત્રાલાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલો
લાઠીના સરકારી પીપળવામા રહેતા એક યુવકે યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ દોઢેક માસ પહેલા છુટાછેડા લઇ લેતા આ મુદે ચાર શખ્સોએ યુવક પર પાઇપ…
View More લાઠીના પીપળવામાં કોર્ટ મેરેજ કર્યા બાદ છૂટાછેડા લઇ લેતા યુવક પર પાઇપથી હુમલોતાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પર
રોકડ અને સોનાના ચેઇનની લૂંટ ચલાવી હતી: મુદ્દામાલ કબજે લેવા તજવીજ સાસણ પાસે જીપ્સી ચાલકને માર મારી બંદુક બતાવી 11,000ની રોકડ, સોનાનાં ચેનની લૂંટ ચલાવનાર…
View More તાલાલામાં જીપ્સીચાલકને માર મારી બંદૂક બતાવી લૂંટ ચલાવનાર છ દી’ના રિમાન્ડ પરદેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડો
યોજાયેલ લોકઅદાલતમાં 3839 કેસોનો સુખદ નિવેડો : રૂા. 3.30 કરોડના હુકમો થયાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા શનિવાર તારીખ 14 ના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના પેન્ડિંગ કેસમાં એક દિ’ માં 23.63 ટકાનો ઘટાડોખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મ
ઘટનાથી સર્વત્ર ફિટકારની લાગણી, દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ કાર્યવાહી ખંભાળિયા પંથકમાં રહેતા એક શખ્સ દ્વારા પોતાની સગીર વયની પુત્રીને હવસનો શિકાર બનાવ્યાનો ચકચારી બનાવ…
View More ખંભાળિયામાં સગા બાપે સગીર દીકરી ઉપર આચર્યુ દુષ્કર્મગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધ
ઉપલેટા તાલુકાના ગધેથડ મુકામે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા ગાયત્રી આશ્રમે પૂ.…
View More ગધેથડ આશ્રમમાં દત્ત જયંતીની ઉજવણી : 115 ગામ ધુમાડાબંધશ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડ
એક અહેવાલ અનુસાર, શ્રીલંકા પોલીસની એક એકમ દ્વારા લંકા ટી10 સુપર લીગ ટીમ ગાલે માર્વેલ્સના ભારતીય માલિક પ્રેમ ઠક્કરની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી…
View More શ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડ