ગુજરાત9 hours ago
શ્રીલંકામાં ટી-20 સુપર ક્રિકકેટ લીગની ટીમના અમદાવાદી માલિકની મેચ ફિક્સિગંમાં ધરપકડ
એક અહેવાલ અનુસાર, શ્રીલંકા પોલીસની એક એકમ દ્વારા લંકા ટી10 સુપર લીગ ટીમ ગાલે માર્વેલ્સના ભારતીય માલિક પ્રેમ ઠક્કરની મેચ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે....