મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે મુક્તમને સંવાદ સાધ્યો હતો. વિદ્યાર્થીઓએ તેમને વિકસિત ભારત-2047,…
View More હરીફાઇ કે સરખામણીથી દૂર રહી સ્થિતિ અને ક્ષમતા સાથે આગળ વધો: CMCM
વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડા કરશે રોડ શો
આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટને વૈશ્વિક સ્તરે વધુ પ્રભાવશાળી બનાવવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ તેજ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ દેશોમાં રોડ શો યોજવાની યોજના…
View More વાયબ્રન્ટ સમિટ માટે મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડા કરશે રોડ શોમુુખ્યમંત્રી મધરાત્રે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગતરાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિની વિગતો હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી મેળવી હતી. હવામાન વિભાગના…
View More મુુખ્યમંત્રી મધરાત્રે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યાકાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેમ નિકાલ કરો, ‘દાદા’ની તાકીદ
મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઓચિંતા જોડાઇ મુખ્યમંત્રીએ રજૂઆતો સાંભળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને…
View More કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેમ નિકાલ કરો, ‘દાદા’ની તાકીદ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ વન નેશન વન ઇલેક્શન અંગે પ્રતિભાવો વ્યક્ત કર્યા વારંવાર થતી ચૂંટણીઓથી સરકારી તંત્રની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય…
View More ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની કલ્પના ‘વન નેશન વન ઇલેક્શન’થી સાકાર થશે : સીએમખેલકૂદને પ્રોત્સાહન આપવા 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવા CMની મંજૂરી
SATની પરીક્ષાના મેરિટના આધારે પસંદગી થશે, વયમર્યાદામાં 3 વર્ષની છૂટ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ…
View More ખેલકૂદને પ્રોત્સાહન આપવા 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવા CMની મંજૂરીબે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM
રાજયના તમામ મ્યુ.કમિશનરોની મીટીંગમાં ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના: રસ્તા પર ઉતરી નિરાકરણ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો…
View More બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CMભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અનુલક્ષીને ગઈકાલે મોડી સાંજે કાર્યક્રમની તૈયારીઓને અનુલક્ષીને સ્થળ-સ્થિતિની સમીક્ષા કરી હતી. ભાવનગર એરપોર્ટ થી મુખ્યમંત્રી…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તૈયારીઓની આખરી સમીક્ષા કરતાં મુખ્યમંત્રીમુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાયેલ ઓનલાઈન રાજય સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમા ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આ પ્રશ્ન અન્વયે ગીર સોમનાથ…
View More મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમ ગીર સોમનાથ ખાતે યોજાયોCMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ
વિધાનસભાના અંતિમ દિવસે દંડકની સૂચનાનો ઉલાળિયો થતા ભાજપ હાઇકમાન્ડ પણ નારાજ, ખુલાસા પૂછાય તેવી શકયતા ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે મુખ્યમંત્રીના સંબોધનમાં તમામ ધારાસભ્યોને હાજર…
View More CMના સંબોધન સમયે જ ભાજપના 40 MLA ગાયબ