ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 7780 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા…
View More ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનો પ્રારંભ, જિલ્લાના 29 કેન્દ્રો પર વ્યવસ્થાCategory: ગુજરાત
ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું
દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28…
View More ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધુંગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદની ઘટના, દોઢ લાખની લૂંટ પણ ચલાવી, 3 શખ્સોની ધરપકડ શહેરમાં લિફ્ટ નહિ આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો…
View More ગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યાસુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોત
યુવતી પર દુષ્કર્મ કોણે ગુજાર્યું? પોલીસે તપાસ શરુ કરી બે દિવસ પહેલા કુવારી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ બાળકની તબિયત સારી ન હોય તેને હોસ્પિટલમાં…
View More સુરેન્દ્રનગરની યુવતી કુંવારી માતા બની, નવજાતનું સારવારમાં મોતરાજકોટમાં પડધરીની મહિલા રિક્ષા ગેંગનો શિકાર : 1 લાખની મતા ભરેલા પર્સની ચોરી
પડધરી તાલુકાના ખજુરડી ગામે રહેતા મહીલાને સુરેન્દ્રનગરના ટીકકર ગામે લગ્નમા જવુ હોય તે પડધરીથી રાજકોટ આવ્યા બાદ બસ સ્ટેન્ડ જવા માટે જામનગર રોડથી રીક્ષામા…
View More રાજકોટમાં પડધરીની મહિલા રિક્ષા ગેંગનો શિકાર : 1 લાખની મતા ભરેલા પર્સની ચોરીઆટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધી
જસદણના આટકોટના સાણથલી ગામે રહેતા પટેલ યુવાનને રાજકોટના બે શખ્સોએ શીશામા ઉતારી બ્લોક કરેલા બેંકના એકાઉન્ટના ચેક આપી રૂ. પ.3પ લાખની કાર પડાવી લેતા આ…
View More આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધીગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોત
શાપર નજીક ઝુપડપટ્ટીમાં રહેતો પરિવાર ગોંડલના ગુંદાસરા ગામે બાંધકામની સાઈટ ઉપર હતો. ત્યારે અઢી વર્ષનો માસુમ રમતા રમતા અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાયો હતો ગંભીર…
View More ગોંડલના ગુંદાસરામાં બાંધકામની સાઈટ પર પહેલા માળે રમતો અઢી વર્ષનો માસૂમ પટકાતાં મોતઉપલેટામાં ભાજપે 10-10 લાખ રૂપિયા આપી કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચાવ્યા : વસોયા
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે પરંતુ આ પહેલા ભાજપ અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ છે ત્યારે ભાજપે આ ચૂંટણીમાં…
View More ઉપલેટામાં ભાજપે 10-10 લાખ રૂપિયા આપી કોંગ્રેસના ફોર્મ પાછા ખેંચાવ્યા : વસોયાધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!
પોલીસે બેની ઘરપકડ કરી અન્યની શોધખોળ, રીમાન્ડ માટે તજવીજ ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી…
View More ધ્રાંગધ્રામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, હાર્ટએટેકમાં ખપાવવાનો પ્રયાસ કર્યો!ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુ
પાકિસ્તાનની જેલમાં વધુ એક ગુજરાતી ખલાસી માછીમારનું મોત થયું છે ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે પાકિસ્તાનની જેલમાં સજા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 189…
View More ઉનાના વધુ એક માછીમારનું પાક.જેલમાં મૃત્યુ