કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારે હડકંપ મચી ગયો છે. કચ્છ જિલ્લામાં કોંગ્રેસના એક ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં…
View More કચ્છમાં કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસCategory: ગુજરાત
પબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યું
વેરાવળમાં PUBG ગેમની લતનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાંકાનેરના જામસર ગામના 33 વર્ષીય સિદ્ધરાજ દેલવાડીયા PUBG ગેમની લતના કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠા…
View More પબજી ગેમની લતે વાંકાનેરનો યુવાન ત્રણ મહિનાથી લાપતા થયો, વેરાવળના આશ્રમે પરિવાર સાથે મિલન કરાવ્યુંમાસ્ટર્સ લીગની મેચો રાજકોટના બદલે બરોડાને ફાળવાઈ
રાજકોટમાં ગ્રાઉન્ડની ઉપલબ્ધતાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતાં છ મેચ હવે વડોદરાના કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે તેંડુલકર-લારા-વોટ્સન-કાલિસ-સાંગાકારા જેવા લિજન્ડરી ક્રિકેટર્સને રમતા જોવાનો લહાવો રાજકોટીયન્સને નહીં મળે, ફેન્સમાં…
View More માસ્ટર્સ લીગની મેચો રાજકોટના બદલે બરોડાને ફાળવાઈUSAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કરીને ગઈકાલે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓને આજે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ…
View More USAથી તગેડી મૂકાયેલા 37 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પરત લઈ જવાયા10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને…
View More 10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યોઅમેરિકાથી હાંકી કઢાયેલા 104 ભારતીયોમાં 37 ગુજરાતી નીકળ્યા
ગુજરાતીઓના પાસપોર્ટ-વિઝા સહિતના દસ્તાવેજોની ચકાસણી, ડંકી રૂટના રાજ ખૂલવાની શકયતા અમૃતસર એરપોર્ટ ઉપર ગુજરાતના અધિકારીઓની ટુકડી દોડાવાઇ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનુ શાસન આવતા જ ઘુષણખોરોની હકાલપટ્ટી…
View More અમેરિકાથી હાંકી કઢાયેલા 104 ભારતીયોમાં 37 ગુજરાતી નીકળ્યાનકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલ
વીરપુરના ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવતા બીજ માફિયા, કંપની દ્વારા ઉડાઉ જવાબ યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા…
View More નકલી બિયારણના કારણે ડુંગળીનો પાક ફેલદાઝેલા દર્દીઓને સિવિલમાં લેસરથી સારવાર મળશે
જી. ટી. શેઠ નજીક જગ્યા ફાળવતા કલેકટર : ગ્રાઉન્ડ ફલોર સહિત ત્રણ માળની ઇમારત બનશે, ક્રિટિકલ કેર સેન્ટર પણ નિર્માણ પામશે દાઝેલા દર્દીઓને લેસર…
View More દાઝેલા દર્દીઓને સિવિલમાં લેસરથી સારવાર મળશેસરકારી પ્રેસ કોલોનીના મહિલા ક્લાર્ક ગુંદાવાડીમાં પાણીપૂરી ખાવા જતાં મોબાઈલ ચોરાયો
ચોરાયેલો મોબાઈલ સ્વિચઓફ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી ગુંદાવાડી મેઇન રોડ પર પાણીપુરી ખાવામાટે ગયેલી યુવતીના પર્સમાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂૂા.17 હજાર ની કિંમતનો મોબાઇલ ફોન…
View More સરકારી પ્રેસ કોલોનીના મહિલા ક્લાર્ક ગુંદાવાડીમાં પાણીપૂરી ખાવા જતાં મોબાઈલ ચોરાયોલાલ મરચાંના ધાર્યા મુજબ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી, ભારે દેકારો
મસાલાની સિઝન નજીક આવી રહી છે. સૌરાષ્ટ્રના મુખ્ય યાર્ડોમાં લાલ મરચાની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. પરંતુ પુરતા ભાવ નહીં મળતા ખેડુતોમાં રોષ…
View More લાલ મરચાંના ધાર્યા મુજબ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી, ભારે દેકારો