કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની રેઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ MSME પરફોર્મન્સ (RAMP) યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ઙખ ગતિ…
View More ગુજરાતના MSME મેન્યુફેક્ચરિંગ યુનિટોનું GIS આધારીત ટેગીંગ અને મેપીંગ કરાશેCategory: ગુજરાત
મટકીફોડ કાર્યક્રમના રૂા.32 લાખના ખર્ચનો વિવાદ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જન્માષ્ટમી નિમિતે પ્રથમ વખત યોજાયેલ મટકીફોડના કાર્યક્રમના ખર્ચનો વિવાદ વકર્યો છે અને કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ રૂા.32 લાખના ખર્ચ સામે સવાલો…
View More મટકીફોડ કાર્યક્રમના રૂા.32 લાખના ખર્ચનો વિવાદશહેરમાં રવિવારે 15 હજાર ઉમેદવારો ટાટાની પરીક્ષા આપશે
રાજ્યમાં આગામી રવિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના તમામ પરીક્ષાર્થીઓ માટે રાજકોટ ખાતે વિશેષ આયોજન…
View More શહેરમાં રવિવારે 15 હજાર ઉમેદવારો ટાટાની પરીક્ષા આપશે21 ઓકટોબરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જુદી-જુદી કેટેગરીની કુલ 12 બેઠકો ભરવા માટેની ચૂંટણી પ્રક્રિયા મેયર ડો. નેહલ શુક્લ દ્વારા સત્તાવાર રીતે…
View More 21 ઓકટોબરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીરાજકોટનો વિકાસ અટકી ન પડે એ માટે સરકાર પાસે વધુ 900 કરોડની માગણી
દુષ્કાળ અને વૈશ્વિક મંદી વચ્ચે આગોતરુ આયોજન : રસ્તા, ભૂગર્ભ ગટર, બ્રિજ, લાયન સફારી પાર્ક જેવા મેગા પ્રોજેક્ટમાં ખુટતા પૈસા, મનપામાં ભળેલા નવા વિસ્તારમાં પ્રાથમિક…
View More રાજકોટનો વિકાસ અટકી ન પડે એ માટે સરકાર પાસે વધુ 900 કરોડની માગણીહાશ… હરિહર ચોકના વોંકળા પર વાહન વ્યવહાર ચાલુ
રાજકોટનાં વોર્ડ નં 2માં આવેલા હરિહર ચોકમાં જૂના અને જર્જરિત આર્ક ટાઇપ ક્લવર્ટને દૂર કરીને તેના સ્થાને આધુનિક અને મજબૂત બોક્સ સ્લેબ ટાઇપ ક્લવર્ટનું કામ…
View More હાશ… હરિહર ચોકના વોંકળા પર વાહન વ્યવહાર ચાલુજામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણી
જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ ઘણો ઓછો છે. સિંચાઈ વિભાગ દ્વારા તા. 15 સપ્ટેમ્બરે સવારે 8થી…
View More જામનગર જિલ્લાના 25 ડેમોમાં માત્ર 10.24 ટકા પાણીજામનગરની શાન સમા રણમલ તળાવની સુંદરતા પર કચરાનું ગ્રહણ: ખુલ્લેઆમ ગંદકીથી લોકોમાં રોષ
જામનગરની ઓળખ સમાન રણમલ તળાવની સુંદરતા જાળવવા માટે એક તરફ વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ તળાવની આસપાસ જાહેરમાં કચરો ઠલવાતો હોવાના કારણે…
View More જામનગરની શાન સમા રણમલ તળાવની સુંદરતા પર કચરાનું ગ્રહણ: ખુલ્લેઆમ ગંદકીથી લોકોમાં રોષજામનગરના બે PI અને એક PSI સામે સમન્સ
અઈઇની કાર્યવાહીમાં ગુનો નોંધાયા પહેલા સર્ચ અને પંચનામુ કરતા કોર્ટે પ્રથમદર્શી ગુનો માન્યો જામનગરની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અદાલતે લાંચ રૂૂશ્વત વિરોધી બ્યુરોની કાર્યવાહી…
View More જામનગરના બે PI અને એક PSI સામે સમન્સપોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર
રેપ પીડિતા દ્વારા બાળકના જન્મ બાદ કુટુંબ ન રાખવા ઇચ્છે તો દત્તક આપવાની પ્રક્રિયા કરવા આદેશ પોરબંદરની 15 વર્ષની રેપ પીડિતાને 27 સપ્તાહથી વધુના ગર્ભપાતની…
View More પોરબંદરની સગીરાના 27 મહિનાના બાળકની ગર્ભપાતની મંજૂરી આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર