નિર્મલા કોન્વેન્ટ, ઉદ્ગમ અને તપોવન સ્કૂલ દ્વારા પણ ચોક્કસ દુકાનેથી સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રખાતા કાર્યવાહી રાજકોટમાં ચોકકસ દુકાનોએથી પાઠ્ય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલ બેગની…
View More DEOના આદેશનો ઉલાળિયો કરનાર વધુ 3 શાળાને નોટિસCategory: ગુજરાત
કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરી
શહેરનાં કેવડાવાડી 17 નાં ખુણે આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરનાં સામે હેરીટેજ એપાર્ટમેન્ટ ફલેટ નં 108 મા રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ. ર8) નામનાં મહીલાએ પોતાની…
View More કેવડાવાડીમાં હેરીટેજ એપાર્ટમેન્ટમાં બે કલાક બંધ રહેલા ફલેટમાંથી 1.96 લાખ મત્તાની ચોરીરાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશ
પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીની તંત્ર દ્વારા શરૂ કરાયેલી તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા ક્ધયા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવવા માટે આગામી તા.26…
View More રાજકોટ જિલ્લાની 867 શાળામાં અઢાર હજારથી વધારે બાળકોને અપાશે પ્રવેશપ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆત
શહેરમાં પ્રદૂષણ ઓકતા અને અવાજ પ્રદૂષણ ફેલાવતા છકડા રિક્ષા સામે ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશમાં 351 છકડા રીક્ષાને ડીટેઈન કરતા છકડા રીક્ષા ચાલકો પોલીસની કાર્યવાહી…
View More પ્રદૂષણ ઓકતાં છકડાચાલકોને પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસની રજૂઆતઅમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રા
108 કળશનો ભગવાન જગન્નાથજીને જલાભિષેક, મોટી સંખ્યામાં ભાવિકો-ભજન મંડળીઓ જળયાત્રામાં જોડાઈ બપોરે ગજવેશના સ્વરૂપમાં દર્શન, સરસપુર રણછોડરાયજી મંદિરમાં રોકાણ માટે પહોંચ્યા રથયાત્રાના મહોત્સવની શરૂૂઆત જ…
View More અમદાવાદમાં 14 ગજરાજ સાથે નીકળી ભવ્ય જળયાત્રાસેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પા
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનીંગ વિભાગમાં સોપો પડી ગયો હતો અને તમામ પ્રકારની કામગીરી ઠપ થઈ ગઈ હતી ત્યારે મ્યુનિસિપલ કમિશનરે ફરી વખત ગાડુ…
View More સેન્ટ્રલઝોનના ત્રણ વોર્ડ એ.ટી.પી. વિહોણા પ્લાનની ફાઈલોના થપ્પાસૌરાષ્ટ્રમાં ત્રણ સહિત 9 બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ બનશે
વેરાવળ, બોટાદ, જામ ખંભાળિયા, નડિયાદ, આહવા, લુણાવાડા, છોટા ઉદેપુર, આણંદ અને અરવલ્લીનો સમાવેશ: જટીલ બીમારીમાં સારવાર મળી રહેશે રાજ્યના આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ આપી…
View More સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત 9 બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ બનશેગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળો
બેઠાડુ જીવન, નબળો આહાર, જંકફૂડ, સ્ક્રીનનો વધુ પડતો વપરાશ કારણભૂત, ફાર્મારેકનો અહેવાલ ગુજરાત જીવનશૈલીના રોગો સામે સંઘર્ષ કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં હૃદયરોગના રોગો…
View More ગુજરાતમાં ડાયાબિટીસ-હૃદયરોગની દવાઓના વેચાણમાં 50%નો ઉછાળોરાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ
રાજકોટ બસપોર્ટ માં ચાર-ચાર ટ્રાફિક કંટ્રોલરો હોવા છતાં એક ફરિયાદ બુક આપવામાં પણ ઠાગાઠૈયા કરવામાં આવે છે. મુસાફરોને પડતી હાલાકી ની વ્યથા રજૂ કરવાનો એકમાત્ર…
View More રાજકોટ બસપોર્ટના અધિકારીઓની બેદરકારી વિરૂધ્ધ મુખ્યમંત્રી સુધી થયેલી ફરિયાદ150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા
રાજકોટ શહેરમા ભીમ અગીયારસ બાદ પોલીસ દ્વારા પોતાનાં વિસ્તારોમા જુગારનાં દરોડા પાડી રહી છે. ત્યારે ગઇકાલે દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નં પ…
View More 150 ફુટ રીંગ રોડ આંબેડકરનગરમાંથી જુગાર કલબ ઝડપાઇ : નામચીન હર્ષદ મહાજન સહિત 6 જુગારી પકડાયા