રાત્રીના 12થી સવારે 6 દરમિયાન વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો, વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જૈસે થે ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે…
View More રાજકોટમાં રાત્રીના દે ધનાધન, 4 ઈંચCategory: ગુજરાત
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યાઅમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પેહલા ટેક્નિકલ ખામી સર્જાઈ
ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં…
View More અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પેહલા ટેક્નિકલ ખામી સર્જાઈસમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાત
ઘરેથી નીકળી જઇ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું મૂળી તાલુકામાં અવારનવાર આપઘાતનાં બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મૂળ રાણીપાટ ગામના અને હાલ…
View More સમાજ આપણને એક નહીં થવા દે… મુળીના દેવપરા પાસે પ્રેમીપંખીડાનો આપઘાતરાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ
નદીઓ બે કાંઠે થતા અનેક ગામોમાં પાણી ઘૂસ્યા, અનેક વીજ પોલ ધરાશાયી, દેવકા ગામે 25 ઘેંટા-બકરા તણાયા હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત…
View More રાજુલા પાણી-પાણી, અનરાધાર 7ાા ઇંચ3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, દરિયાકાંઠાના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થવાની શકયતા ગુજરાતમાં 16મી જૂનના રોજ ચોમાસાના શ્રીગણેશ થયા છે. સોમવારે…
View More 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીજરૂર જણાયે તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવા સીએમની સુચના
ગુજરાતમાં ચોમાસાના આગામન સાથે જ મેેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરતા વહિવટીતંત્ર પણ એલર્ટ બન્યુ છે અને ખૂદ મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં વહિવટીતંત્રને સતર્ક રહેવા સુચના આપી…
View More જરૂર જણાયે તાત્કાલિક લોકોનું સ્થળાંતર કરવા સીએમની સુચનાભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચ
પાલિતાણામાં 12 ઈંચ, સિહોર, મહુવામાં 11 ઇંચ, ઉમરાળામાં 9 ઇંચ, ગારિયાધારમાં 6 ઇંચ, વલભીપુરમાં 4.5 ઇંચ. ભાવનગરમાં 3 ઇંચ: ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ભાવનગર…
View More ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચપ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતારી નાખતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે બોટાદ-ભાવનગર-અમેરલી સહિતના જિલ્લઓમાં પુર જેવી સ્થિતિ સર્જાતા વહીવટીતંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતરી ગયો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ધુસી જતા લોકો…
View More પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીનો મેકઅપ ઉતારી નાખતા મેઘરાજાશેત્રુંજી ડેમમાં 10 ફૂટ આવક, ગમે ત્યારે ઓવરફ્લો
ભાવનગરમાં કાલે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે.…
View More શેત્રુંજી ડેમમાં 10 ફૂટ આવક, ગમે ત્યારે ઓવરફ્લો