જામનગર જિલ્લાના લાલપુર નજીક ખડ ખંભાળિયા ગામ પાસેથી જાહેરમાં ગેરકાયદે રીતે પેટ્રોલિયમ પદાર્થ બાયોડીઝલ જેવા પ્રવાહી ના જથ્થાનું ખાનગીમાં વેચાણ કરવામાં માટે બોલેરો માં હેરાફેરી…
View More લાલપુર નજીક ખડખંભાળિયા ગામ પાસે એક બોલેરોમાંથી બાયોડીઝલના વેચાણનું મોટું કારસ્તાન પકડાયુંCategory: ગુજરાત
રંગમતી નદીના પટમાં 917 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન
જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રંગમતી નાગમતી નદીના પટ સહિતના કેટલાક વિસ્તારમાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તથા ડીપી કપાત સહિતના 917 દબાણોને દૂર કરવામાં…
View More રંગમતી નદીના પટમાં 917 ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશનવીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોત
જામનગર શહેરમાં પ્રથમ વરસાદની સાથે જ વિજતંત્રની પોલ ખુલતી જાય છે, અને માત્ર 24 કલાકના સમયગાળામાં જ વિજ આંચકાના કારણે ત્રણ પશુધનના મૃત્યુ થયા છે.…
View More વીજતંત્રની બેદરકારીથી 24 કલાકમાં ત્રણ પશુઓનાં મોતજેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયો
પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાનું ખુલ્યું જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ગોંડલના નામચીન શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સે…
View More જેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયોજેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
જેતપુરમાં 24 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં વોન્ટેડ મુળ બિહારના શખ્સને રાજકોટ ગ્રામ્ય પેરોલફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડયો હતો. દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી ફરાર પરપ્રાંતિય…
View More જેતપુરના દુષ્કર્મના ગુનામાં 24 વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયોમોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોત
પંચાસર, જાલીડા, પાડધરા, નીચી માંડલ અને વાંકાનેરમાં ઇલેક્ટ્રિક શોકથી 3 અને ડૂબી જવાથી 1નું મોત મોરબી તાલુકાના શીવનગર પંચાસરમા કડીયાકામ કરતા હતા ત્યારે ઈલેક્ટ્રીક શોક…
View More મોરબીમાં યમરાજાનો પડાવ: બે મહિલા સહિત પાંચનાં મોતકોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો
વિસાવદરમાં ‘આપ’ના નેતાને કોંગ્રેસે બે લાખ આપ્યાના દાવા બાદ જૂનાગઢ પંથકમાં ભાજપના ઉમેદવારે વિદેશી દારૂ ઉતાર્યાના આક્ષેપથી ખળભળાટ, કાલે મતદાન વિસાવદરની ચુંટણીનાં મતદાન માટે ગણત્રીનાં…
View More કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવોબિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇ
2024માં સુરતમાં કેસ નોંધાયો હતો, બિલ્ડરના વીડિયો બનાવી ખંડણી માગી હતી એક વર્ષ પહેલા ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વિવાદમાં આવી હતી. જેમાં બિલ્ડર પાસે બે…
View More બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગનાર કીર્તિ પટેલ ઝડપાઇસાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યો
ગોંડલમાં યુવાને ફિનાઇલ પી લેતા તબિયત લથડી સાયલાનાં છડીયારા ગામે રહેતી યુવતીએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ. યુવતીનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવારમા…
View More સાયલાના છડિયારા ગામે એસિડ પી લેનાર યુવતીએ દમ તોડ્યોમોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ
પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખુલ્લી, લાતી પ્લોટ વિસ્તારની નર્કાગાર જેવી સ્થિતિ મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે ગત રાત્રીના…
View More મોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ